Kalmsh - 5 by Pinki Dalal in Gujarati Fiction Stories PDF

કલ્મષ - 5

by Pinki Dalal Matrubharti Verified in Gujarati Fiction Stories

મધરાત વીતી ચૂકી હતી છતાં વિવાનની આંખમાં નિદ્રારાણી પધારે એવી નિશાની નહોતી. પોતાનો જ અતીત એવી રીતે ખેંચી રહ્યો હતો જાણે કોઈ રસમય નવલકથાના પાનાં. માની ઠંડી પડી રહેલી ચિતાને જોઈ રહેલા કિશોર સંપૂર્ણપણે હોશમાં હતો. એને ખબર હતી ...Read More