ગુજરાતની ગોલ્ડન ગર્લ

by Alpesh Karena Matrubharti Verified in Gujarati Women Focused

ધનુરધારી અર્જુન પોતાના બાણને ઈચ્છા મુજબ વાળી શકતો હતો. કર્ણ પણ એ જ કામ ભલીભાતી કરવાની કળા ધરાવતો હતો. પણ બંનેના વિચારો, આદર્શો અને હેતુ એક સરખા ન રહી શક્યા. બસ એ જ રીતે શરીરને વાળવું અને વિચારને વાળવા ...Read More