કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 66

by Jasmina Shah Matrubharti Verified in Gujarati Love Stories

"કૉલેજ કેમ્પસ"ભાગ-66પરી આકાશને સમજાવતાં બોલી કે, "મેં તને પહેલા પણ કહ્યું હતું કે, હું લગ્ન કરીશ કે નહીં કરું તે પણ એક પ્રશ્ન છે. મારા જીવનનો ગોલ કંઈક જૂદો જ છે.આકાશે ઘોર નિરાશા સાથે પરીની સામે લંબાવેલો પોતાનો હાથ ...Read More