હશે બનવા કાળ બની ગયું

by Kaushik Dave Matrubharti Verified in Gujarati Moral Stories

"હશે બનવા કાળ બની ગયું" "મિત્ર,આ રીતે તું કેવી રીતે જીવીશ? બે બાળકોને એકલા હાથે ઉછેરવા બહુ અઘરું છે." મિત્ર લાલજીભાઈ બોલ્યા. "દોસ્ત, નસીબમાં જે હતું એ બની ગયું.કુદરત પાસે આપણું કશું ચાલતું નથી. તમારા જેવા મિત્રો હોય તો ...Read More