બાળકોને વેકેશન માણવા દ્યો

by Lata Bhatt in Gujarati Human Science

બાળકોને વેકેશન માણવા દ્યો વેકેશન પડે ને મમ્મીઓને શૂરાતન ચડે છે. પોતે ભલે કલાકો કીટીપાર્ટી, બ્યૂટીપાર્લર કે મોબાઇલમાં સમય બગાડતી હોય પણ બાળકોની એક મિનિટ પણ ન વેડફાવી જોઈએ. વેકેશન પડતા જ વ્હોટસએપ પર મેસેજોનો મારો ચાલી થઈ જાય ...Read More