નીરોગી અને સ્વસ્થ રહેવા માટેના અગત્યના નિયમો - 2

by Namrata Patel in Gujarati Health

[૨૬] માત્ર સિંધાલૂણ મીઠું વાપરો, થાઈરોઈડ, બીપી અને પેટ સારું રહેશે. [૨૭] માત્ર સ્ટીલ કૂકરનો ઉપયોગ કરો, એલ્યુમિનિયમમાં મિશ્રિત સીશાને કારણે થતું નુકસાન ટળશે. [૨૮] કોઈપણ રીફાઈન્ડ તેલ ન ખાતા ફક્ત તલ, મગફળી, સરસવ અને નાળિયેરના ઘાણીના તેલનો ઉપયોગ ...Read More