શિક્ષણ એ જ્ઞાનની સંપત્તિ છે દહેગામ કોલેજ

by Nirmal Rathod in Gujarati Magazine

શિક્ષણ એ જ્ઞાનની સંપત્તિ છે.શિક્ષણ એટલે માનવ-સંસાધનનું એક મહત્વપૂર્ણ વિભાગ. વર્ષ 1961 એ એવો સમય હતો જ્યારે દહેગામ તાલુકો શૂન્યાવકાશમાંથી પસાર થઈ રહ્યો હતો. જેને ઉચ્ચ શિક્ષણ માટે વધુ સારી સુવિધા અને યુવા પેઢી માટે માનવતાના સાર્વત્રિક મૂલ્યનો આદર ...Read More