panghatno pokar... by NISARG in Gujarati Short Stories PDF

પનઘટનો પોકાર...

by NISARG in Gujarati Short Stories

કૂકડે...કૂક.....કૂકડે...કૂ....ક... દૂર વાડામાં મરઘો બોલ્યો. ગંગામા સફાળાં પથારીમાંથી બેઠાં થઈ ગયાં. ઉઠીને ખડીયો પેટાવ્યો. ઓસરીમાં આવીને પુત્રવધૂને બૂમ મારી, "વઉ બેટા, વ્હોણું વાયુ. હટ ઉઠજો બેટા. બેડુ ભરવા જવાનું સે.." અને વાસીંદુ વાળવા મંડી પડ્યાં. પાછળના ઓરડામાં સૂતેલી કંકુ ...Read More