આ કાળમાં મોક્ષ છે ? Dada Bhagwan દ્વારા Spiritual Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Spiritual Stories Books આ કાળમાં મોક્ષ છે ? Aa Kalma Moksha Chhe? book and story is written by DadaBhagwan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aa Kalma Moksha Chhe? is also popular in Spiritual Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. આ કાળમાં મોક્ષ છે ? by Dada Bhagwan in Gujarati Spiritual Stories 632 2.1k પ્રશ્નકર્તા : જન્મ-મરણનો ફેરો ટળે એનું જ નામ મોક્ષ ?દાદાશ્રી : ના. મોક્ષે જવું એટલે ફુલ સ્ટેજ. મોક્ષ એટલે પરમાનંદ. મોક્ષની ઉપર બીજું કંઈ છે જ નહીં, એ જ છેલ્લામાં છેલ્લું છે. જો એની ઉપર બીજું છે એવું માને, ...Read Moreતો એ મોક્ષ જ સમજતા નથી. ‘મોક્ષ એટલે મુક્ત ભાવ.’ સંસારના ભાવોથી મુક્તિ એ પરમાનંદ. આ સાંસારિક ભાવો એ પરમાનંદ રોકે છે. સિદ્ધ ભગવાનનો ક્ષણવારનો આનંદ એ આ બધા દેવલોકોના આનંદ કરતાં વધારે છે. આ પરમાનંદ શાથી અટકે છે ? માત્ર પહેલાની ગનેગારીથી. આ ગનેગારી એ જ પોતાનું સુખ, પરમાનંદ પણ આવવા નથી દેતી; એ જ ગનેગારીથી પરમાનંદ અંતરાય છે Read Less Read Full Story Download on Mobile આ કાળમાં મોક્ષ છે ? More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything