સથવારો Mansi Desai Shastri દ્વારા Women Focused માં ગુજરાતી પીડીએફ

Sathvaro book and story is written by Desai Mansi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sathvaro is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

સથવારો

by Mansi Desai Shastri in Gujarati Women Focused

રેશમી આંગળીઓનો સથવારોલેખિકાMansi Desai Desai MansiShastri​શહેરના ઘોંઘાટ અને સાંકડી ગલીઓ વચ્ચે પ્રમોદ અને કીર્તિ પોતાનું નવું ઠેકાણું શોધી રહ્યા હતા. કીર્તિના મનમાં એક અજીબ ખાલીપો હતો, જે આઠ વર્ષથી એને કોરી ખાતો હતો. ભાડાના મકાન શોધવા નીકળેલી કીર્તિને એ ...Read More