Charitra ane RastraNirman Mahatma Gandhi દ્વારા Biography માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Biography Books Charitra ane RastraNirman Charitra ane RastraNirman book and story is written by Mahatma Gandhi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Charitra ane RastraNirman is also popular in Biography in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Charitra ane RastraNirman by Mahatma Gandhi in Gujarati Biography 2k 8.6k મુખ્યત્વે સંયમ પર ગાંધીજી દ્વારા લખવામાં આવેલા ચરિત્ર્ય અને રાષ્ટ્રનિર્માણમાં મુખ્યત્વે અગિયાર જેટલા મહાવ્રતો વર્ણવવામાં આવ્યા છે જેમાં સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય અપરિગ્રહ, અભય, અસ્પૃશ્યતા નિવારણ, જાત મહેનત, સર્વધર્મ સમભાવ, સ્વદેશીનો સમાવેશ થાય છે. ગાંધીજીએ વર્ણવેલા આ ...Read Moreમુખ્ય સાર સંયમ વ્યક્ત થાય છે. દક્ષિણ આફ્રિકાથી લઇને ભારતને સ્વતંત્રતા અપાવવા સુધીની સફરમાં રાષ્ટ્રપિતાએ જે કંઇ પોતાની જિંદગીમાં અનુભવ્યું છે તે વિશે સવિસ્તર માહિતી આપતું આ પુસ્તક વિવિધ બાબતોમાં સંયમ રાખવાના માર્ગો બતાવે છે. તેઓ વિનયપૂર્વક કહે છે કે કોઇને મારા બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા જહાપણ વિશે શ્રદ્ધા હોય તો એક જ વિષયના બે લખાણોમાંથી પાછલા લખાણને પ્રમાણભૂત માને. ટૂંકમાં કહીએ તો જો ગાંધીજીના 11 વ્રતોને જિંદગીમાં ઉતારીએ તો પ્રત્યેક વ્યક્તિમાંથી અવગુણ વિદાય લઇને સદાચાર જન્મે તેમાં શંકા નથી ઉપરના અગિયાર મહાવ્રતો વિશે માહિતી અને તેની આવશ્યકતાઓની માહિતી આપતું સુંદર પુસ્તક. Read Less Read Full Story Download on Mobile Charitra ane RastraNirman More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything