પૈડાવાળી ખુરશી - સંપૂર્ણ નવલકથા

by Kishor Gaud in Gujarati Short Stories

પૈડા ચી ખૂર્ચી નામની મરાઠી નવલકથાનો અનુવાદ શ્રી કિશોર ગૌડ એ કર્યો છે. મૂળ કથા શારીરિક પીડાઓથી ઝઝૂમતા નસીમા હુરજૂક દ્વારા એમનાં અંગત અનુભવો થકી લખાયેલ છે. પથારીવશ જીવન, ક્યારેક તો કીડીઓનાં ચટકા સહન કરીને પડ્યા રહેવા સિવાય કોઈજ ચારો ...Read More