મારી અલગારી હિમાલય યાત્રા - ૪

by Vivek Tank Matrubharti Verified in Gujarati Spiritual Stories

સન્યાસીના વેશમાં કરેલી હિમાલય યાત્રા..... ગંગામાં સ્નાન કરીને જુના વસ્ત્રો ત્યાગ કરીને સન્યાસી બન્યા બાદ હરિદ્વાર ફર્યો અને ત્યાં ચાલતી ગોરખ લીલા જોઈ, હવે હરિદ્વારથી ઋષિકેશ તરફ પ્રયાણ........