સ્પેક્ટર્નનો ખજાનો - ૧૩

by Param Desai Matrubharti Verified in Gujarati Adventure Stories

મને લારાની ચિંતા થઈ. પણ એ તરફ નજર ઘુમાવ્યા વગર મારે મિત્રો સાથે ભાગવું પડ્યું. હજુ પણ ગોળીબારના અવાજો વાતાવરણમાં ગુંજતા હતા. આ તરફનું જંગલ તો વધુ ખતરનાક હતું. નાના ઝાડી-ઝાંખરાનું સ્થાન હવે મસમોટા વૃક્ષોએ લઈ લીધું હતું. જમીન ...Read More