×

થર્ડ યર બી.કોમ.નો સ્ટુડન્ટ છું, પણ સાહિત્ય રસિક છું એટલે થોડી ઘણી કલમ ચલાવી જાણું છું. સાહસકથા ઉપરાંત સસ્પેન્સ, થ્રિલર અને હોરર જેવા વિષયો પર લખવું ગમે છે. બસ, આ તબક્કે એટલું જ કે મારી કથાઓ વાચકોને નિર્દોષ આનંદ અને ભરપૂર મનોરંજન આપે એવા જ મારા પ્રયત્નો રહેશે. કલમ ચલાવવામાં હજી નવો-સવો છું એટલે વાચકોનાં દરેક પ્રતિભાવો મારા માટે આગળ વધવાની સીડી બની રહેશે.

  • (39)
  • 2.5k

  eBook 50.00

  • (27)
  • 648
  • (39)
  • 1.1k
  • (44)
  • 1.1k
  • (39)
  • 850
  • (38)
  • 860
  • (36)
  • 830
  • (33)
  • 0.9k
  • (38)
  • 864
  • (41)
  • 727