સ્પેક્ટર્નનો ખજાનો - ૧૬ (અંતિમ પ્રકરણ)

by Param Desai Matrubharti Verified in Gujarati Adventure Stories

અમે ઝડપથી બાજુના રૂમમાં પ્રવેશ્યા અને... ત્યાં જ જડાઈ ગયા. આ એ જ રૂમ હતો કે જ્યાંથી આ બધો બખેડો શરૂ થયો હતો. બરાબર સામે પડતી બારી પાસે કાળો ઓવરકોટ પહેરેલી એક વ્યક્તિ અમારી તરફ પીઠ રહે એમ બારી ...Read More