A Good Girl In Bad Society books and stories free download online pdf in Gujarati

A Good Girl In Bad Society

Ch 1


આપણે બધા ઘણી વખત સાંભળીયે છીએ કે પરિસ્થિતિએ એ માણસ ને પાડી દીધો, પણ દુનિયાની રીત છે ને સાહેબ કે એ જ પરિસ્થિતિ માણસ ને વધુ મજબૂત બનાવીને ઊભો કરે છે. ઘણી વખત જીવનમાં એવું બનતું હોય છે કે આપણે આપણી રીતે સાચા હોઈએ પણ આસપાસના લોકો એ સત્યને ના સ્વીકારી શકતા હોવાથી તેની બુરાઈ કરવાનું શરૂ કરી દે છે. 

આવી જ કંઈક ઘટનાઓ એક છોકરીના જીવનમાં બને છે...

એક તરફ દુઃખનો માહોલ હતો તો વળી બીજી તરફ દેશપ્રેમી હોવાનો ગર્વ. દરવાજા પાસે ઊભેલી ઈશાની આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા. એ આંસુ હતા વિયોગ ના આંસુ. દુનિયાદારી અને દેશપ્રેમ સમજી શકે તેટલી ઉંમર હજુ તેની નહોતી. એ સમયે એનુ હ્રદય ફક્ત એક જ ભાષા જાણતું હતું એ હતી વિયોગની ભાષા. ઈશા ના પિતા ઇન્ડિયન આર્મીમાં હોવાથી તેમની રજાઓ પૂરી થતાં એ ફરી પાછા સરહદ પર જઈ રહ્યા હતા. 

તેના પિતાએ તેને ઊચકીને થોડા સમય સુધી વ્હાલ કર્યું.

 "હું પાછો આવીશ ત્યારે જરૂર તારા માટે મોટી બંદૂક લેતો આવીશ" એના પિતાએ કહ્યું. 

ઈશાને તેના પિતાની જેમ જ બંદુક ખુબ જ ગમતી, કારણ કે બંદૂક તેને તેના પિતાની યાદ અપાવતી હતી. પહેલા પણ જ્યારે જ્યારે પિતા યાદ આવતા ત્યારે તેની પાસે રહેલી રમકડાની બંદૂકને એ ખૂબ જ વહાલ કરતી અને ઘણી વખત તો તેની સાથે વાતો પણ કરતી. 

"મારે પણ તમારી સાથે આવું છે" ઈશા બોલી. 

તેના પિતા હજુ હા કે ના કાંઈ બોલે તે પહેલા જ એના મમ્મી એ આવીને તેને તેડી લીધી અને વહાલ કરવા લાગી. ઈશાએ હંમેશની જેમ તેની જીદ શરુ રાખી  અને રડતી રહી. અંતે તો દરેક છોકરી માટે તેના પિતા હીરો હોય છે. 

ત્રણેય જણા ભેટ્યા અને ઈશા તેના પિતાને જ વળગી રહી. 

જેમ તેમ કરીને તેને સૌએ છૂટી પડાવી અને તેના પિતાએ રેલ્વે સ્ટેશને જવા માટે કારમાં બેઠા. કાર ચાલતી થઈ અને જ્યાં સુધી કાર દેખાતી બંધ ન થઈ ત્યાં સુધી ઈશા બસ રડતી જ રહી.




Ch 2

ઈશા દરરોજ સવારે તેના પિતાને યાદ કરતી અને તેના પિતા દેશભક્ત હોવાનો ગર્વ લેતી. જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ ઈશાને આ દુનિયા ની રીતો સમજાતી ગઈ. તે હંમેશા દિવસમાં અડધી કલાક પોતાના માટે કાઢતી અને જુના પ્રસંગોને યાદ કરીને બધી ગૂંચવાયેલી કડીઓને જોડતી તેમજ તેમાંથી સમજવાનો પ્રયત્ન કરતી કે કુદરત તેને શું શીખવવા માંગે છે. 

ઈશાને એકલું રહેવું વધારે પસંદ હતું. તે માનતી કે દુનિયાના ડબલ ફેસ વાળા લોકો સાથે રહેવા કરતા પોતાની જાત રૂપી અરીસાની સામે જોઈને જ કોઈપણ મુશ્કેલી નો ઉપાય શોધી શકાય છે. સ્કૂલમાં પણ તેના વધારે મિત્રો ન હતા. તે બે ચાર મિત્રોની સાથે જ સ્કૂલ ટાઈમ દરમ્યાન રહેતી અને પછી એ પણ છૂટા પડતા. 

એકલા રહેવાથી ટેવાઈ ગયેલી ઈશા ના સપનાઓ દુનિયાના લોકો થી સાવ અલગ જ હતા. જિંદગી એ શીખવેલા પાઠોને સમજીને તે વધુ ને વધુ સ્વતંત્ર બનતી જતી હતી.

 દસમા ધોરણમાં તેની મુલાકાત આર્યન સાથે થઈ. આર્યનને સ્પોર્ટ્સ માં જવાની ખૂબ જ ઈચ્છા હતી. તે ક્રિકેટ નો ખૂબ જ શોખીન હતો. કોઈ પણ પરિસ્થિતિ ચાલી રહી હોય તો પણ જ્યારે ક્રિકેટ નું નામ પડે એટલે આર્યન હંમેશા હાજર જ હોય. પણ ઈશાને જોતા બધું જ બદલાઈ જતું. ક્રિકેટ રમતી વખતે પણ જો ઈશા દેખાઈ જાય તો તેનું પર્ફોર્મન્સ થોડુંક નબળું થઈ જતું હતું.

 આર્યનને ઈશા માટે કોઈ ફીલિંગ્સ તો ન હતી પણ એને જોઈને તેને હંમેશા વિચાર આવતો કે પોતે ઈશા સાથે દોસ્તી કરી લે. 

એક વખત જ્યારે સ્કૂલના ગાર્ડનમાં ઈશાને એકલી બેઠેલી જોઇ ત્યારે આર્યને હિંમત કરીને તેની સાથે વાત કરવાનું નક્કી કરી લીધું.


Ch 3

નજીક જઈને આર્યન તેની બાજુમાં બેઠો અને બે ઉંડા શ્વાસ લઈને શ્વાસ લઈને ઈશા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો.

"Hi, ઈશા કેમ છો?"

"સારું છે" ઈશાએ સ્મિત સાથે સાહજિક રીતે રીતે ઉત્તર આપ્યો.

"તું કેમ હંમેશા એકલી જ ફરે છે?"

"કેમકે મને એકલું રહેવું એટલું જ ગમે છે જેટલું ગમે છે જેટલું તને ક્રિકેટ રમવું ગમે છે."

બંને જણાએ એકબીજાને સ્માઈલ આપી આપી સ્માઈલ આપી આપી.

આર્યન ની વાત કરવાની રીત રીત વાત કરવાની રીત રીત જ એવી હતી કે કોઈપણ વ્યક્તિ ફક્ત પાંચ મિનિટની વાતચીતથી વાતચીતથી તેનાથી પ્રભાવિત થઈ જતી હતી. અહિં પણ એવું જ બન્યું બંને થોડીવારમાં એટલા ભળી ગયા કે જાણે વર્ષોથી એ મિત્ર હોય.

દિવસો પસાર થતા ગયા તેમ વધુ ને વધુ બંને વધુ બંને બંને એકબીજાની નજીક આવતા ગયા.આ બધી પ્રક્રિયામાં તેમના એ જુવાની ના હોર્મોન્સ પણ સાથ આપી રહ્યા હતા.આ બધું એટલું ઝડપ થી થઈ રહ્યુ હતુ કે એ બંને ને મળાવવા જાણે સમય પણ ઉતાવળૉ થયો હોય.એક સમય એવો પણ આવી ગયો કે આર્યને ઈશા ને પ્રપોઝ કરી દીધું.ઈશાએ તેનો સ્વીકાર પણ કર્યો.

ઘરે પહોંચતા જ એના વિચારો બદલાઈ ગયા.જ્યારે પોતાની જાત સાથે તેણે વાત કરી તો તેને સમજાયું કે તે જે રીલેશનમાં છે એ તો ફક્ત Physical Attraction જ છે. હજુ તો એક જ કલાક પહેલા બંને બંને એકબીજાના જીવન સાથી બનવા તૈયાર થયા હતા ત્યાં જ ઈશાના વિચારે એ એક કલાક ની લવ સ્ટોરી સ્ટોરી લવ સ્ટોરી સ્ટોરી ની લવ સ્ટોરી સ્ટોરી લવ સ્ટોરી સ્ટોરી કલાક ની લવ સ્ટોરી સ્ટોરી લવ સ્ટોરી સ્ટોરી ની લવ સ્ટોરી સ્ટોરી લવ સ્ટોરી સ્ટોરી નો અંત લાવી દીધો. ઈશાએ આર્યનને તેની જિંદગી માંથી હંમેશા માટે દૂર કરી દીધો. આ પ્રસંગે ઈશામાં સંપુર્ણ બદલાવ લાવી દીધો અને તેનાં જીવનમાં Maturity ના બીજ રોપાયા.

11-12th standard માં તેના ઘણા મિત્રો બન્યા બન્યા. તે હંમેશા સૌને સ્મિત સાથે આવકારતી અને દરેક લોકોનું તેમનું પોતાનું આત્મ-સન્માન જળવાઈ રહે તે રીતે તેમની સાથે વર્તતી.જો કોઈ છોકરો તેની વધુ નજીક આવવાનો પ્રયત્ન કરતો જણાય તો તે  પહેલેથી જ તેને જણાવી દેતી કે કે આપણો સંબંધ ફક્ત મિત્ર સુધી જ રહેશે. 

સ્વતંત્ર વિચારો ધરાવતી એ છોકરી એનું જીવન આઝાદ પંખીની જેમ જીવી રહી આઝાદ પંખીની જેમ જીવી રહી જેમ જીવી રહી હતી,  પણ દુનિયાનો નિયમ છે ને સાહેબ કે સંપૂર્ણ સુખી જીવન તો સુખી જીવન તો કોઈને ના મળે. તેના સૌ ની સાથે હરવા ફરવા નાં શોખને લીધે આ તરફ સમાજના લોકો તેના ચારિત્ર્ય પર સવાલો ઉઠાવવા લાગ્યા.સારા લાગતા છોકરાઓ સાથે નિર્દોષ રીતે ફરતી ઈશાની પાછળ અમુક લોકો મન ફાવે તેમ ટિપ્પણીઓ તેમ ટિપ્પણીઓ ફાવે તેમ ટિપ્પણીઓ કરવા લાગ્યા. તેના વિશે સૌ ન બોલવાનું બોલતા. 

બહાર તેના વિશે શું વાતો થઈ વાતો થઈ વાતો થઈ વિશે શું વાતો થઈ વાતો થઈ વાતો થઈ રહી છે એ બધું જ જાણતી હોવા છતાં ઈશા હંમેશા તેના તેના અંતરાત્માને જ સાંભળતી અને પોતે સાચી હોવાથી કોઈ દિવસ સમાજ ના ના ભસતા કુતરાઓ તરફ ધ્યાન ન આપતી. 

એક વખત જ્યારે સ્કુલ થી છૂટીને ઘરે ઘરે જવા માટે છૂટીને ઘરે ઘરે જવા માટે માટે પોતાનું બેગ પેક પેક કરતી હતી ત્યારે તેની જગ્યાએ તેને એક કાગળ પડેલો જોયો. કાગળમાં હેડિંગ લખ્યું હતું "FAQs From Bad Society". 
કાગળ માં કેટલાક સવાલો હતા પણ એ કાગળ કોણે મૂક્યો છે એવી કોઈ જાતની ઓળખાણ આપેલી નહોતી.

એ સવાલો વાંચીને ઈશાએ ઈશાએ તેના ઉત્તરો આપ્યા.

Bad society: શું તું જાણે છે કે તું જે લાઈફ જીવે છે એ સંસ્કૃતિની વિરુદ્ધ છે?

ઈશા: સત્ય જાણ્યા વગર કોઈ ની નિંદા કરવી એ પણ સંસ્કૃતિની વિરુદ્ધ છે.
 
Bad society: ઘણા બધા લોકો તારા વિશે વિશે ખરાબ શબ્દો બોલે છે તેમને તું શું કહીશ?

ઈશા: એ લોકોને રિયાલિટી શું છે એ ખબર જ નથી તો તેમને શા માટે કંઈ કહેવું જોઈએ.

Bad society: જ્યાં બધા જ તારી ટીકા કરતા હોય તેવા સમાજમાં તું કેવી રીતે જીવન વિતાવે કેવી રીતે જીવન વિતાવે છે? 

ઈશા: આપણે સુખી છીએ કે દુઃખી એ આપણે જ નક્કી કરવાનું હોય છે જે આપણા જ વિચારો નક્કી કરે છે કે કરે છે કે આને સુખ કહેવાય કે દુઃખ. હું તો મારા આ સ્વતંત્ર જીવનને સુખ માનું છું.

Bad society: આ પ્રકારની લાઈફ જીવવા માટેનું જીવવા માટેનું કારણ? 

ઈશા: બધા લોકો માને છે કે સમાજમાં તેમના વિશે ખરાબ વાતો ન ખરાબ વાતો ન ખરાબ વાતો ન થાય તેના માટે આપણી લાઈફને સિસ્ટમ ની રીતે ચલાવવી જોઈએ પણ મારું એવું માનવું છે કે જો આ સિસ્ટમ જ ખરાબ હોય તો તે પ્રમાણે ચાલીને શું ફાયદો ફાયદો? જ્યાં આખી વાત જાણ્યા વગર અફવાઓને જ પ્રમોશન મળતું હોય તેવા સમાજની વાતો થી ડરી ને જીવવા કરતા જીવવા કરતા ને જીવવા કરતા જીવવા કરતા ડરી ને જીવવા કરતા જીવવા કરતા ને જીવવા કરતા ને જીવવા કરતા ને જીવવા કરતા Better છે કે એક આઝાદ પંખીની જેમ આપણે જે નક્કી કર્યું છે તે મુજબનું જીવન જીવીએ.