જોડાઈ રહો મારી સાથે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં @kuldeepsompura1.2(Official)"આ દુનિયા સૌથી વિશિષ્ટ છે દુઃખ સુખ ની વચ્ચે જે જીવન છુપાયેલું છે,તેને આગળ લઈને ચાલવું તેજ શીખવે છે.હમેશાં હસતા રહેવું ખુશ રહેવું અને ઈશ્વર પર ભરોસો રાખવો.15 થી 25 વર્ષ ની ઉંમર તે એક શ્રેષ્ઠ દાયકો છે દરેક ના જીવનનો,તો હું એટલુંજ કહીશ આ દાયકામાં માણો, જાણો અને હંમેશા કંઈક નવું કરવા તત્પર રહો.""કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈઆત્મકથા નું રહસ્ય" નવલકથા 20/7/2019