વિચારોને શબ્દોમાં વ્યક્ત કરવાનો પ્રયાસ કરું છું ને મારા એજ શબ્દો થકી તમારા હૃદય સુધી પહોંચવાનો કઠિન રસ્તો થોડો સરળ કરું છું. મારી લખેલ ટૂંકી વાર્તા વાંચવાનું જરૂર કહીશ કેમકે હું પહોંચી ન શકું કદાચ તમારા હૃદય સુધી પણ મારું લખાણ જરૂરથી પહોંચશે️. #spread_happiness