Khuni kon book and story is written by Dr.Sharadkumar K Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Khuni kon is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ખૂની કોણ? - Novels
by Dr.Sharadkumar K Trivedi
in
Gujarati Horror Stories
ખૂની કોણ?આવતીકાલના અખબારોની હેડલાઈન હશે 'પતિની હત્યારિની પત્ની જયાએ જ કરી હતી. શહેરના મશહુર વકીલ પ્રજાપતિ ની હત્યા એની પત્ની જયાએ જ કરી હતી. જયાને સોમેશ પ્રજાપતિ ના મોત માટે કોર્ટ દોષિત માની સજાનો ચૂકાદો અનામત રાખ્યો હત્યામાં મદદ કરવા બદલ નોકર માંગીલાલ પણ દોષિત.' વકીલ તરીકે રાકેશ પટેલ, તમે આજે કોર્ટમાં અંતિમ દલિલો પૂરી કરેલી. આમ તો કેમેય કરીને જયા ગુનાની કબૂલાત કરતી નહોતી, એટલે કોર્ટમા લાંબો સમય આ કેસ ચાલ્યો. જેના કારણે આજે પાંચ વર્ષે કેસનો ચુકાદો આવ્યો .જેમાં જયા દોષિત ઠરી આજે તમારા વકીલ મિત્રની ખૂની પત્ની જયાને દોષિત સાબિત કરી તમે સંતોષની લાગણી અનુભવી રહ્યા છો, રાકેશ પટેલ. બનાવની સઘળી
ખૂની કોણ?આવતીકાલના અખબારોની હેડલાઈન હશે 'પતિની હત્યારિની પત્ની જયાએ જ કરી હતી. શહેરના મશહુર વકીલ પ્રજાપતિ ની હત્યા એની પત્ની જયાએ જ કરી હતી. જયાને સોમેશ પ્રજાપતિ ના મોત માટે કોર્ટ દોષિત માની સજાનો ચૂકાદો અનામત રાખ્યો હત્યામાં ...Read Moreકરવા બદલ નોકર માંગીલાલ પણ દોષિત.' વકીલ તરીકે રાકેશ પટેલ, તમે આજે કોર્ટમાં અંતિમ દલિલો પૂરી કરેલી. આમ તો કેમેય કરીને જયા ગુનાની કબૂલાત કરતી નહોતી, એટલે કોર્ટમા લાંબો સમય આ કેસ ચાલ્યો. જેના કારણે આજે પાંચ વર્ષે કેસનો ચુકાદો આવ્યો .જેમાં જયા દોષિત ઠરી આજે તમારા વકીલ મિત્રની ખૂની પત્ની જયાને દોષિત સાબિત કરી તમે સંતોષની લાગણી અનુભવી રહ્યા છો, રાકેશ પટેલ. બનાવની સઘળી
ખૂની કોણ? ભાગ 2કોલેજ કરતી હતી ત્યારે કોલેજના છોકરાઓ જ નહીં કોલેજના પ્રોફેસર પણ એની પાછળ પડેલા પણ એને મચક નહીં આપેલી. આમ સોમેશ કાંચી કળી જ મળેલી. સદભાગ્ય એ કાચી કળીને સોમેશે જ ખીલવીને પુષ્પ બનાવવાની ...Read More.ક્રીમ રંગ ના શુટ અને સફેદ રંગની ગાડી માં જયારે સોમેશ જયા ને જોવા ગયેલો ત્યારે જયા એને જોવાને બદલે એના શુટ બુટ અને ગાડી ને જોઈ રહેલી .એની આંખોમાં ઘૂઘવાતો દરિયો આ કાળમીંઢ પથ્થરની અથડાઈને પાછો ફર્યો. પણ જયાથી કઈ થઈ શકે એમ નહોતું. રમણિક ધનેશ્વર નું માંગુ પાછું ઠેલવુ એટલે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જવું એના બરાબર ગણાય. એ
ખૂની કોણ? ભાગ 3 એક વિશ્વાસુ માણસ મળવાથી એની ઘણી ચિંતાઓ હળવી થઈ ગઈ રામો હતો પણ રાજકુમાર જેવો લાગતો હતો એનું આકર્ષક શરીર સોષ્ઠવ તો કોઈ પણ સ્ત્રીને આકર્ષવા માટે પર્યાપ્ત હતું. એનું મન મોહક સ્મિત ગૌર વર્ણ, ...Read Moreજેવી પાતળી કેડ અને કાળા સુંદર વાળ કોઈ પણ માનવીને ચલિત કરવા માટે પુરતા હતા. એક વખત જયા બીમાર થઈ ,એને પિડીયો થયેલો ત્યારે માંગીલાલે સોમેશ કરતા પણ જયાની વધારે કાળજી લીધેલી. જયાને ધીમે ધીમે માંગીલાલ ગમવા લાગેલો .જયા સોમેશ ની વ્યયસ્તાને કારણે પહેલેથી જ એકલતા અનુભવતી હતી. એ માંગીલાલ ના પૌરૂષત્વ ભરેલા દેહની સોમેશ ના શરીર સાથે સરખામણી કરતી ત્યારે એના સૂતેલા
ખૂની કોણ? ભાગ 4એકાદ વર્ષ વીતી ગયું.બંને વચ્ચેના સંબંધની સોમેશ ને ગંધ પણ ન આવી બંને બિંદાસ્ત થઈ ગયા પણ પાપ છાપરે ચડીને પોકાર્યો વગર રહેતું નથી. ગમે તે રીતે આ વાત સોમેશ સુધી પહોંચી ગઈ .એક દિવસ ...Read Moreબંનેને રંગે હાથે ઝડપી લીધા. માંગીલાલ છટકીને ભાગી ગયો. સોમેશે ઈજ્જત જવાના ડરથી જયાને ચેતવણી આપી અને ભવિષ્યમાં આવું ન કરવા જણાવ્યું .જયાએ પણ સમય નો તકાજો જોઈ પગ પકડી માફી માગી લીધી. જયા માંગીલાલ ને ભૂલી શકે એમ ન હતી. માંગીલાલ માટે પણ જયા વગર જીવવું દુષ્કર હતું બંનેનો ટેલિફોનિક સંપર્ક ચાલુ થયો. બંનેએ કોઈ પણ ભોગે કાયમ માટે એકબીજાના થઈ
વહેલી સવારે જયા એકલી એના પલંગમાંથી ઊઠે છે .હીરા ને ફોન કરી તાત્કાલિક આવવા જણાવે છે. 'સોમેશ વિક -એન્ડ હાઉસમાં નથી ,એને ગાડી પણ નથી .મુખ્ય દરવાજો ખુલ્લો છે. સોમેશ કદાચ પાલનપુર જવા નીકળી ગયો હોય તો હું ...Read Moreજવા નીકળું છું.' એમ કહી એ પાલનપુર જવા નીકળી જાય છે .સાંજ પડવા છતાં કોઇ સમાચાર આવતા નથી જ્યાં ફોન કરીને સોમેશ ના પપ્પાને સોમેશના ગુમ થયા અંગેની હકીકત જણાવે છે. રમણીકલાલ તાબડતોડ પાલનપુર આવી જાય છે. એ આખી રાત જેમ તેમ કરીને પસાર થઇ જાય છે. બીજા દિવસે માઉન્ટ આબુ પોલીસમાંથી પાલનપુર ખાતે સોમેશ પ્રજાપતિ ના 'જયસોમ' બંગલાના લેન્ડલાઇન પર ફોન