Love Story book and story is written by Chaudhari sandhya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love Story is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લવ સ્ટોરી - Novels
by Chaudhari sandhya
in
Gujarati Love Stories
જયરાજભાઈ અને જાનકીબહેનને સંતાનોમાં મનિષ,ઝીલ અને પ્રિતી એમ ત્રણ સંતાનો હતા. ઝીલ મધ્યમ પરિવારની છોકરી. મનિષને સચિવાલયમાં કારકુનની નોકરી મળી હતી. સ્વચ્છ અને લીલીછમ ગ્રીનસીટી ગાંધીનગરમાં આ પરિવારને ઠરીઠામ થઈ ગયો હતો. ઝીલને અમદાવાદની કોલેજમાં એડમિશન મળી ગયું હતું. ઝીલ એની સખી આરોહી સાથે સ્ટેશન પર ઉભા હતા. બસ આવી અને બંન્ને બેસી ગયા.આરોહી:- "કોલેજમાં કેટલી મજા આવશે. નવા નવા ફ્રેન્ડસ બનશે. અને એકાદ બોયફ્રેન્ડ પણ બનાવીશ." ઝીલ:- "બોયફ્રેન્ડ? તને આના સિવાય કોઈ વિચાર આવે છે ખરા?"આરોહી:- "ઝીલ આજના જમાનામાં તારા જેવી છોકરી કોઈ હશે જ નહિ. સ્કૂલમાં પણ છોકરાઓથી દૂર દૂર રહેતી હતી. તારું ચાલે ને તો
જયરાજભાઈ અને જાનકીબહેનને સંતાનોમાં મનિષ,ઝીલ અને પ્રિતી એમ ત્રણ સંતાનો હતા. ઝીલ મધ્યમ પરિવારની છોકરી. મનિષને સચિવાલયમાં કારકુનની નોકરી મળી હતી. સ્વચ્છ અને લીલીછમ ગ્રીનસીટી ગાંધીનગરમાં આ પરિવારને ઠરીઠામ થઈ ગયો હતો. ઝીલને અમદાવાદની કોલેજમાં ...Read Moreમળી ગયું હતું. ઝીલ એની સખી આરોહી સાથે સ્ટેશન પર ઉભા હતા. બસ આવી અને બંન્ને બેસી ગયા.આરોહી:- "કોલેજમાં કેટલી મજા આવશે. નવા નવા ફ્રેન્ડસ બનશે. અને એકાદ બોયફ્રેન્ડ પણ બનાવીશ." ઝીલ:- "બોયફ્રેન્ડ? તને આના સિવાય કોઈ વિચાર આવે છે ખરા?"આરોહી:- "ઝીલ આજના જમાનામાં તારા જેવી છોકરી કોઈ હશે જ નહિ. સ્કૂલમાં પણ છોકરાઓથી દૂર દૂર રહેતી હતી. તારું ચાલે ને તો
સાંજે છૂટતી વખતે ઝીલ અને આરોહી ગેટની બહાર નીકળે છે. મધ્યમ અને મધ્યમની ગેંગ પાર્કિંગમાં વ્હીકલ પર બેસી મજાક મસ્તી કરતા હોય છે. ઝીલને સવાર વાળી વાત યાદ આવી કે મધ્યમે કેવી રીતના વાત કરી હતી. મધ્યમની નજર ઝીલ ...Read Moreપડે છે. ઝીલની નજર મધ્યમ પર પડતા એની પાંપણો ઝૂકી જાય છે. ઝીલ નીચી નજર કરી ત્યાંથી પસાર થાય છે.મધ્યમ:- "Come on મિસ જ્ઞાનની દેવી. તું સાચ્ચે જ મારાથી શરમાય છે. તારામાં અને મિસ નૈનામાં આસમાન જમીનનો ફેર છે. અને તે એવું વિચારી પણ કેવી રીતે લીધું કે હું તને એવી રીતના જોઈશ. કોઈ દિવસ મિરરમાં તારો ચહેરો
રાતે જમીને ઝીલ અને એનું ફેમિલી બહાર ચાલવા નીકળે છે. ઝીલ:- "પ્રિતી શું કર્યા કરે છે? ચાલ બધા તારી રાહ જોય છે." પ્રિતી:- "મારે નથી આવવું. તમે બધા જઈ આવો." ઝીલ:- "સારું." ઝીલ એના પરિવાર સાથે Walk પર નીકળે ...Read Moreસાથે સાથે આરોહીને પણ ફોન કરીને બોલાવી લે છે. જયરાજભાઈ અને જાનકીબહેન આગળ ચાલતા હતા. આરોહી અને ઝીલ થોડા પાછળ પાછળ ચાલતા હતા. થોડે જતા એક ચાની લારી પાસે રોહન અને મધ્યમ બેઠા હતા. રોહને આરોહીને જોઈને Hi નો ઈશારો કર્યો. આરોહીએ પણ હાથ હલાવી Hi કર્યું. ઝીલ:- "કોને Hi કરી રહી છે." ઝીલે એ તરફ જોયું તો મધ્યમ અને
આરોહી અને ઝીલ બસ સ્ટેશને ઉભા હતા. ત્યાં જ રોહન અને મધ્યમ આવે છે. ઝીલ:- "આજે આ લોકો પાસે બાઈક નથી."આરોહી:- "ના એ લોકોને પણ બસમાં આવવાનો શોખ થયો છે. મે કહ્યું હતું કે અમને બાઈક પર લઈ જજે. ...Read Moreએ લોકોને બસમાં આવવું હતું એટલે. પણ કાલથી આપણે બાઈક પર જઈશું."ઝીલ:- "તું જજે બાઈક પર. હું તો નહિ આવું."બસમાં મધ્યમ ઝીલ પાસે બેઠો.મધ્યમ:- "hi...what's up....ઘરમાં બધા કેમ છે? સારા ને?"ઝીલ:- "હા સારા છે."મધ્યમ:- "અને પ્રિતી. એ શું કરતી હતી?"ઝીલ:- "મધ્યમ પ્લીઝ પ્રિતીથી થોડો દૂર રહેજે. એ થોડી ભોળી છે."મધ્યમ:- "તારા કહેવાનો મતલબ શું છે. LISTEN... RELAX...તું વિચારે છે એવું કંઈ જ
કોલેજમાં એક દિવસે ઝીલ અને આરોહી ક્લાસમાં બેઠા હોય છે. રોહન આરોહીને ફોન કરી એકાંતમાં મળવા બોલાવે છે. આરોહી:- "તું લાઈબ્રેરીમાં જઈને બેસ. હું થોડીવારમાં આવું છું." ઝીલ:- "સારું." ઝીલ લાઈબ્રેરીમાં જાય છે. ઝીલ લાઈબ્રેરીમાં જાય છે તો લાઈબ્રેરીની ...Read Moreક્લાસમાં મધ્યમ કોઈ સિમી નામની છોકરી સાથે હોય છે. સિમી:- "Meddy તારી ફ્રેન્ડ...." મધ્યમ:- "તો શું થયું?" સિમી:- "ફ્રેન્ડ મતલબ કે એ તારી ગર્લફ્રેન્ડ તો નથી ને?" મધ્યમ:- "What?" સિમી:- "મતલબ કે તમે ક્લાસમાં સાથે બેસો છો તો એમ લાગ્યું કે એ તારી ગર્લફ્રેન્ડ હશે." મધ્યમે સિમી અને ઝીલ તરફ જોઈ કહ્યું "મધ્યમ નો પણ કોઈ ક્લાસ હોય