માઈક્રો ફિક્શન સંગ્રહ - Novels
by Krishna
in
Gujarati Short Stories
મુખોટું (-૧ )સુનિતા બેન આજ ઇન્ટરનેશનલ વુમન્સ ડે પર ચાર થી પાંચ કાર્યક્રમમાં નારી સ્વતંત્રતા, અને સ્ત્રી સ્વાભિમાન પર ખુબ મોટાં મોટાં ભાષણ આપીને, લગભગ આઠ નાં ટકોરે થાકીને પોતાનાં ઘરે આવે છે, ને ઘરે ભોજન તૈયાર ન મળતાં ...Read Moreઉધામા મચાવે છે. બીજા દિવસે સવારે સમાચાર પત્રમાં મોટા અક્ષરે લખ્યું હતું કે" જાણીતા સમાજસેવિકા સુનિતા બેનની વહુએ લગ્નના ટુંક સમયમાં જ ગળે ફાંસી ખાઈને જીવન ટુંકાવ્યું".બાપ્પાને ભોગ(-૨ )ગણપતિ પંડાલમાં આરતી બાદ સવજી ભાઈની વહુએ એના દિકરાને ભોગની થાળી આપતા કહ્યું કે, લાલા જા આ ભોગ ની થાળી બાપ્પાને સામે ધરાઈ આવ, ને હાથ જોડી બાપ્પાને પ્રાર્થના કર, હે બાપ્પા
મુખોટું (-૧ )સુનિતા બેન આજ ઇન્ટરનેશનલ વુમન્સ ડે પર ચાર થી પાંચ કાર્યક્રમમાં નારી સ્વતંત્રતા, અને સ્ત્રી સ્વાભિમાન પર ખુબ મોટાં મોટાં ભાષણ આપીને, લગભગ આઠ નાં ટકોરે થાકીને પોતાનાં ઘરે આવે છે, ને ઘરે ભોજન તૈયાર ન મળતાં ...Read Moreઉધામા મચાવે છે. બીજા દિવસે સવારે સમાચાર પત્રમાં મોટા અક્ષરે લખ્યું હતું કે જાણીતા સમાજસેવિકા સુનિતા બેનની વહુએ લગ્નના ટુંક સમયમાં જ ગળે ફાંસી ખાઈને જીવન ટુંકાવ્યું .બાપ્પાને ભોગ(-૨ )ગણપતિ પંડાલમાં આરતી બાદ સવજી ભાઈની વહુએ એના દિકરાને ભોગની થાળી આપતા કહ્યું કે, લાલા જા આ ભોગ ની થાળી બાપ્પાને સામે ધરાઈ આવ, ને હાથ જોડી બાપ્પાને પ્રાર્થના કર, હે બાપ્પા
પીઠી (-૮ )આજ સમાયરાની પીઠી હતી. આવતી કાલે લગ્ન. ઘણી બધી કઠિનાઈઓ, જાતિવાદ, ઊંચનીચનાં, કેટકેટલાય પડકારો બાદ કાલ બન્નેના જીવનની સોનેરી સવાર થશે એ વિચારે આજ સમાયરાને ઊંઘ નહોતી આવતી એટલે એણે બાલ્કનીમાં થોડીવાર ઊભા રહેવાનો વિચાર કર્યો. પીઠીમાં ...Read Moreમહેમાનો તરફથી એણે સાંભળ્યુ હતુ કે બોર્ડર પર લડાઈ શરૂ થઈ ગઈ છે. એને મનમા હાશકારો થયો કે એનો પ્રેમ એનો થનારો પતિ કુલદિપ લગ્ન હોવાથી હમણાં ઓફ ડ્યુટી છે. આવતી કાલે કુલદિપ બારાત લઈને એને લેવા આવશે એ વિચારે એના શરીરમાં જણજણાટી ફેલાવી દીધી. પણ મન શંકા અશંકાનાં વમળમાં અટવાતા એણે કુલદિપ જોડે વાત કરવા એને ફોન કર્યો. પણ.....