The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
You are at the place of Gujarati Novels and stories where life is celebrated in words of wisdom. The best authors of the world are writing their fiction and non fiction Novels and stories on Matrubharti, get early access to the best stories free today. Gujarati novels are the best in category and free to read online.
આનંદમાં ન રહેવાનું કારણ છે નિરંતર બળતરા, દુઃખ અને ચિંતા. સતત બળતરામાં જીવન કાઢતા...
જૂનાગઢના ગિરનાર પર્વત પર સવારનો કુણો તડકો અને હવામાં એક અનોખી ઠંડક હતી. લીલી પરિ...
કુદરત ના સ્વરૂપ ,તેના નિયમો અને કાર્યપ્રણાલી વિશે.સૂત્ર : ૫ ( કુદરતી આપદાઓ વિશે...
આમ વિરમન્યુ અને શિવમન્યુની વાતનો અંતિમ સૂત્ર પૂર્ણ થવા આવ્યો હતો. તેમની ગાથાના ર...
ચતુર બનોઆપણા જીવનમાં ઘણા બધા લોકો આવતા હશે અને જીવનપથ દરમ્યાન ઘણા લોકો હજુ આવશે....
ભાગ - ૮: કાયદાના સકંજામાં સત્ય અને સત્તાધીશની મુલાકાતબીજી જૂન, ૨૦૨૬ની એ સવાર અમદ...
આઠમો પરિચ્છેદનરેન્દ્રમાં ઘણા દોષ આવી ગયા છે એ વાત સાચી, પણ કરુણાને એ બધી વાતો ક...
ભાગ - ૧. પહેલી નજરે જોઈને મુખ્ય પાત્રો:-આનિયા - ૧૭ વર્ષની, મજાકિ...
એ ખુશહાલ દિવસો અને અણધાર્યો વળાંક"એક એવો સમય હતો, જ્યારે મારી જિંદગી ખૂબ જ સુંદર...
પેડ્ડી-રાકેશ ઠક્કર દક્ષિણ ભારતની ફિલ્મોનો એક જમાનો હતો જ્યારે તેમના કન્ટ...
આજે ભારત માં કોરોના ના નવા ત્રણ લાખ કેસ નોંધાયા . આજે દેશમાં કોરોના થી વધુ 2800 ના મોત , કુલ મૃત્યુ અંક બે લાખ નજીક પહોંચ્યો . દિલ્હીમાં સિસ્ટમ નિષ્ફળ , ધોળા દિવસે દવા અને ઓક્સિજન...
પૂર્વી : હાય. Congratulations!! પૂર્વી અને નિશાંત વિડિયો કોલ પર વાત કરી રહ્યા હોય છે. નિશાંત : થેન્ક્સ. પૂર્વી : તું ગાડીમાં કેમ બેઠો છે આટલી રાત ના?? નિશાંત : લોન્ગ સ્ટોરી....
એક સામાન્ય ગૃહિણી ને આપ સૌ એ આપનો પ્રેમ આપી એક લેખક ની રાહ માં આગળ વધવા મદદ કરી છે. આશા છે આગળ પણ હમેશા આપનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે. તેવી આશા સાથે પ્રતિલિપિ એવોર્ડ્સ માટે મારી ન...
જેલ ના દરવાજાની બહાર એણે પગ મૂક્યો. મન માં કંઈક આનન્દ અને કંઇક ખિન્નતાના ભાવ સાથે. આનન્દ એ વાતનો હતો કે પોતે હવે મુક્ત હતો. ક્યારે સૂવું , ક્યારે ઉઠવું , શું ખાવું , શું પહેરવું એ...
ભાગ - 2 પ્રમોદની કંપનીમાં શેઠના ડ્રાઈવર તરીકે કામ કરતા અને પ્રમોદના પડોશી એવા, ઈશ્વરભાઈ પોતે વિધુર છે, અને એમને પણ સંતાનમાં એક દીકરી છે, અને તે પણ પૂજાનીજ ઉંમરની. આરતી તેનું નામ....
‘ટીંગ.. ટીંગ.. ટીંગ..ટીંગ.. ટીંગ....ટીંગ....ટીંગ.’ સાંપ્રત સમયના કેલેન્ડરમાં ડીસેમ્બર માસની આજની દિનાંક એકવીસમી સદીના વધુ એક વર્ષાન્તના સંકેત તરફનો દિશાનિર્દેશ કરી રહી હતી....
સૌથી પહેલાં તો હું મારાં વ્હાલાં વાચકોનો દિલથી ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું, કે જેમણે લવ રિવેન્જના પ્રથમ ભાગને આટલો અભૂતપૂર્વ આવકાર આપ્યો. અનેક વાચકોએ મને મેસેજમાં અને કોમેન્ટમાં ફ...
પ્રકરણ - ૧૧/અગિયાર ગતાંકમાં વાંચ્યું..... રતન અને રાજીવ ખીમજી પટેલને મળવા જાય છે. ખીમજી પટેલ એમને આઝમગઢની કહાણી સંભળાવે છે. રાત્રે જોરાવરસિંહ સાથે વાત કરતાં રાજીવ અને રતનને ખબર પડે...
૫૪ હપ્તામાં 'વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે' શીર્ષક હેઠળ ચાલેલી આ સિરીઝ, જે સુધારા-વધારા સાથે ટૂંક સમયમાં પુસ્તક સ્વરૂપે બહાર પડવા જઈ રહી છે તે 'વિસ્મય', 'સૃ...
ગાંધીનગર વિસત હાઇવે પર જીપ આવી અને ધીમા વરસાદે જોર પકડ્યું. એક કલાક પહેલાં હળવા છાંટાથી થયેલી શરૂઆત ધીમે ધીમે ધોધમાર વરસાદમાં પલટાઈ રહી હતી. જિગરે જીપની ગતિ ઓછી કરી. ગાજવીજ વધતી જત...
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Nichetech.
Please enable javascript on your browser