(પ્રકરણ એક)ટન… ટન…. ટન…..ટન…ટન….ટન… અડધી રાત્રીના સન્નાટાને ચિરતો લોલક વાળી મોટી ડંકા ઘડિયાળ ના એક પછી એક બાર ટકોરા નો અવાજ ઠાકુર રાયસિંગની એ જુની પુરાણી મસમોટી હવેલીમાં ગુંજી ઉઠ્યો …રાત્રીના બાર વાગી ચુક્યા હતા એટલે હવેલીના ખખડધજ ઝાપાને બરાબર ડાબી તરફ અડીને આવેલ નાનકડી ઓરડીમા હજુ હમણાંજ સુતેલ એ ગોરખા ચોકીદારે એક લાંબુ બગાસુ ખાઇને પાસુ ફેરવ્યુ.. એટલે હવેલીના કંપાઉન્ડમા આવેલ જુના પીપળાના ઝાડપર બેઠેલ ઘુવડ એક વિચિત્ર અવાજ કરતુ ઉડીને હવેલીની બરાબર ઉપરની ટોચ પર જઇને બેઠુ. ઠક..ઠક ..ઠક. …!ઠક …ઠક… ઠક.. ઠક….!ઠક ઠક ઠક. …!ઠક

Full Novel

1

તરસ - 1

(પ્રકરણ એક)ટન… ટન…. ટન…..ટન…ટન….ટન… અડધી રાત્રીના સન્નાટાને ચિરતો લોલક વાળી મોટી ડંકા ઘડિયાળ ના એક પછી એક બાર નો અવાજ ઠાકુર રાયસિંગની એ જુની પુરાણી મસમોટી હવેલીમાં ગુંજી ઉઠ્યો …રાત્રીના બાર વાગી ચુક્યા હતા એટલે હવેલીના ખખડધજ ઝાપાને બરાબર ડાબી તરફ અડીને આવેલ નાનકડી ઓરડીમા હજુ હમણાંજ સુતેલ એ ગોરખા ચોકીદારે એક લાંબુ બગાસુ ખાઇને પાસુ ફેરવ્યુ.. એટલે હવેલીના કંપાઉન્ડમા આવેલ જુના પીપળાના ઝાડપર બેઠેલ ઘુવડ એક વિચિત્ર અવાજ કરતુ ઉડીને હવેલીની બરાબર ઉપરની ટોચ પર જઇને બેઠુ. ઠક..ઠક ..ઠક. …!ઠક …ઠક… ઠક.. ઠક….!ઠક ઠક ઠક. …!ઠક ...Read More

2

તરસ - 2

(પ્રકરણ બે)ચાર્લી બચવા માટે કઇ કરે એ પહેલા તો એ યુવતીએ તેને હવેલીના ટેરેસ પરથી નીચે ફંગોળી દિધો. અને બીજીજ મિનિટે હવામા હાથ પગ ઉલાડતો ચાર્લી હવેલીના કંપાઉન્ડમા પથ્થરની બનેલી ફર્શ પર પટકાયો. ફટાક…જાણે કોઇ નાળિયેરની કાચળી ફુટે તેમ ચાર્લીનુ માથુ ફુટ્યુ..તો તેના બંન્ને પગ ટુટી જવાના કારણે એક બીજાની વિપરીત દિશામા કઇક કઢંગી રીતે ફેલાઈ ગયા. મિચાઉ મિચાઉ થઈ રહેલી આંખો વડે તેણે ઉપર ટેરેસ તરફ નજર કરી તો પેલી યુવતી તેને તરફડતો જોઇ વિચિત્ર રીતે હંસી અને પછી અંધારામા ગાયબ થઈ ગઈ. નહી.! નહી..! બચાવ...! મને કોઈ ...Read More

3

તરસ - 3

(પ્રકરણ ત્રણ) બાથરૂમમાં થી ફ્રેશ થઈને શર્લી બહાર આવી અને સુવા માટે પોતાના પલંગ પર જવાની કરી ત્યાંજ પલંગની બરાબર સામે આવેલ દિવાલ પર તેની નજર પડી અને તે ચોંકી ઉઠી. ત્યાં લાલ કલરના લોહી જેવા રંગથી એક નાનકડુ ચિત્ર દોરેલુ હતુ..અને ચિત્રમા જાણે કોઇ વ્યક્તિ પહાડની ટોચ પરથી નિચે પડી રહી હોય તેવુ દર્શાવાયુ હતુ. અને તે ચિત્રની નિચે લખ્યુ હતુ….. - શર્લી….! જીવતી રહેવા માગતી હોય તો આ ફિલ્મ છોડી ને ચાલી જા શર્લી ગભરાઈ ઉઠી..તેણે એક બહાવરી નજર આખાયે ...Read More

4

તરસ - 4

(પ્રકરણ ચાર) અને એ દ્રશ્ય જોતાજ શર્લીના મોઢેથી એક ભયંકર ચીશ નીકળી ગઇ. તેની આંખો સામે રાત્રે દિવાલ પર જોએલ પેલુ પહાડી વાળુ ચિત્ર તરવરી ઉઠ્યુ…..અને ચિત્રમા જે રીતે પેલી વ્યક્તિ પહાડી પરથી નિચે પડતી દર્શાવાઇ હતી બરાબર એજ રીતે અત્યારે ચાર્લી પહાડી પરથી નિચે ફેંકાયો હતો. શર્લી ડર અને ઘભરાટના કારણે ધ્રુજી ઉઠી અને તેના મોઢામાંથી ભયંકર ચીશ નીકળી ગઇ. તો ત્યા હાજર યુનિટના સભ્યોને ...Read More

5

તરસ - 5

(પ્રકરણ પાંચ) સિગારેટનો એક ઉંડો કશ લેતા આકાશ ધુમાડો હવામા ઉડાડતા ચાર્લીના મોત વિશેજ વિચારી રહ્યો હતો ત્યાંજ પાછળથી કઇક સળવળાટ સંભળાયો એટલે તેણે ચમકીને પાછળ નજર કરી અને એ સાથેજ તેનુ હ્રદય એક ધબકારોચુકી ગયુ. પાછળ સ્ટ્રેચર પર સુતેલ ચાર્લીની લાશ ધીરે ધીરે બેઠી થઈ રહી હતી. આકાશના હાથમાંથી સિગારેટ નિચે પડી ગઈ. .અને તે પાછળ ફરી મુઠ્ઠીઓ વાળીને ભાગવા ગયો પણ એ પેહલાજ બેઠી થઈ ચુકેલી ચાર્લીની લાશે વિજળીની ઝડપે આકાશના હાથનુ કાંડુ પકડી લીધુ. અને આકાશની સામે મુંડી ઘુમાવીને એ લાશ ખોખરા અને કર્કશ સ્ત્રીના ...Read More

6

તરસ - 6

( પ્રકરણ છ) તન્વી,નતાશા અને શર્લીએ પોત પોતાના ઇષ્ટદેવને યાદ કરીને આવી કરી તો ખરી પણ. . પણ અત્યારે આવી પ્રાથના કરી રહેલ તન્વી,નતાશા,અને શર્લીને કલ્પના સુદ્ધા ન હતી કે આવનારા ચોવીસ કલાક તેમના ત્રણમાંથી કોઈ એકના માટે ખુબજ ભારી હતા અને પૃથ્વી પરથી તેમના ત્રણમાથી કોઇ એકને ઉઠાવી મૃત્યુલોકમા લઇ જવાનો પરવાનો યમદુતને મળી ચુક્યો હતો. બીજા દિવસના સવારના છ વાગ્યા એટલે હવેલીથી થોડે દુર ભરતપુર ગામમા આવેલ મેથોડિસ્ટ ...Read More

7

તરસ - 7

( પ્રકરણ સાત)અત્યારે તન્વીની હાલત કાપો તો લોહી ના ના નીકળે એવી થઈ ગઈ હતી. તેને લાગ્યુ કે તે બેહોશ થઈને પડી જસે . તેનુ હ્રદય બમણું જડપે ધબકવા માંડ્યુ હતુ શર્લીને જે રીતે પોતાના કમરાની દિવાલ પર ચિત્ર દોરેલુ દેખાયુ હતુ બરાબર એવીજ રીતે તેની દિવાલ પર પણ ચિત્ર દોરેલ હતુ ફર્ક માત્ર એટલો હતો કે આ વખતે ચિત્રમા બનતી ઘટના કઇક અલગ હતી. તન્વીએ જડપી નજર આખા કમરામા ફેરવી પણ અત્યારે કોઈ પણ તેની નજરે ચઢ્યુ નહી. તેણે કમરાની ખીડકીઓ તરફ પણ નજર દોડાવી તો અત્યારે ...Read More

8

તરસ - 8

(પ્રકરણ આંઠ)પેલા એઘોરી તાંત્રિકે જે વાત કહી તે સાંભળીને મંદારને પરસેવો છુટી ગયો તો સમીરની હાલત પણ કફોડી થઈ હતી.સમીરે પોતે દિગ્દર્શિત કરેલ કેટલીએ ફિલ્મોમા આવા તાંત્રિકો દ્વારા આવી ચિત્ર વિચિત્ર વિધિઓ કરતા દર્શાવ્યા હતા પણ પોતાના રિઅલ લાઇફમા આવા તાંત્રિક સાથે તેનો પ્રથમવાર પનારો પડ્યો હતો. તે સારી રીતે જાણતો હતો કે એવા તાંત્રિકો માત્ર ને માત્ર પૈસા પડાવા ખાતર આવા ઢોંગ આદરતા હોય છે. પેહલા તો તે તાંત્રિકની વાત સાંભળીને અંદરથી ઘબરાય ગયો હતો પણ બીજી જ પળે તેણે પોતાના ઘબરાટ પર કાબુ મેળવી લીધો. ...Read More

9

તરસ - 9

(પ્રકરણ નવ) હવેલીની જુની પુરાણી ડંકા ઘડિયાળમા ઘડીયાળે રાત્રીના સાડા આઠના સમયની છડી પોકારી એટલે ફિલ્મ "ખુની ઔરત"ના શુટિંગ માટે યુનિટના એક પછી એક સભ્યો હવેલીના હોલમા આવવા માંડ્યા હતા સેટપર શુટીંગ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. તન્વીએ અત્યારે પોતાના ચેહરા પર માત્ર હળવો મેકઅપ કર્યો હતો અને ગામઠી યુવતીના પોશાકમા તે અત્યંત સુંદર દેખાઈ રહી હતી. સમીર શેખરની યોજના અત્યારે તન્વી અને આકાશ પર એક રોમાન્ટિક સોંગ ફિલ્માવવાની હતી જ્યારે મંદાર નતાશા અને શર્લીની ભુમિકા ત્યાર પછીના દ્રશ્યમા ફિલ્માવવાની હતી અને આજ કારણે મંદાર નતાશા ...Read More

10

તરસ - 10

(પ્રકરણ દશ)ઘડિકભરમાં જે બની ગયું હતું તેનાથી તન્વી સહિત આખું યુનિટ સ્તબ્ધ થઈ ગયું હતું.તો તન્વીની હાલત અત્યારે સૌથી હતી.તેને જાણે ટાઢિયો તાવ ચડ્યો હોય તેમ તે થર થર કાંપી રહી હતી.નતાશાએ શાર્લી ની જે હાલત કરી હતી તે જોઈને તે ડઘાઈ ગઈ હતી. તે બાઘાની જેમ ઘડીકમાં સમીર સામે તો ઘડીકમાં નતાશા અને શાર્લી સામે તાકી રહી હતી અને ત્યાંજ આખાયે કમરામાં નાતાશનું ખડખડાટ હાંસ્ય ગુંજી ઉઠયું. હા..હા..હા .હા..હા…! નહિ છોડૂ…! કોઇને પણ નહિ છોડુ..!ની "ચીશો પાડતા બીજીજ પ‌‌ળે તે "ધબ"ના અવાજ સાથે નીચે ...Read More

11

તરસ - 11

( વ્હાલા વાંચક મિત્રો..સૌ પ્રથમ તો નવલકથાના પ્રકરણો લેટ લખવા બદલ હું ખરા દિલથી આપની સૌની ક્ષમા ચાહું છું. સમયનો અભાવ અને અતિવ્યસ્ત હોવાના કારણે સમયસર પ્રકરણો લખી સકાતા નથી. શરૂઆત માં લોકડાઉનના કારણે સારો એવો સમય મળતો હતો જેથી ઝડપથી લખી શકાતું હતું. પરંતુ હું આગળના પ્રકરણો સમયસર આપ સમક્ષ રજુ કરી શકીશ એવી આશા રાખું છું.) ‌. - એસ.એસ.સૈયદ ...Read More