અધૂરપ.

(583)
  • 85.9k
  • 43
  • 40.7k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧ભાર્ગવી...હા. બરાબર સાંભળ્યું તમે. લક્ષ્મી સમાન ભાર્ગવી. ભાર્ગવી એટલે જ લક્ષ્મી. જેના નામમાં જ લક્ષ્મી સમાયેલી છે એ તો જાણે સાક્ષાત દેવીનો જ અવતાર!એ અમૃતાના ખોળામાં માથું રાખીને ખુબ જ ચોધાર આંસુએ રડી રહી હતી. એનું રુદન જોનારને પણ કંપાવી દે તેવું હતું. અમૃતા એને શાંત કરવાના અથાગ પ્રયત્ન કરી રહી હતી. પણ એમાં એને કોઈ જ સફળતા

Full Novel

1

અધૂરપ - 1

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧ભાર્ગવી...હા. બરાબર સાંભળ્યું તમે. લક્ષ્મી સમાન ભાર્ગવી. ભાર્ગવી એટલે જ લક્ષ્મી. જેના નામમાં જ લક્ષ્મી સમાયેલી છે એ તો જાણે સાક્ષાત દેવીનો જ અવતાર!એ અમૃતાના ખોળામાં માથું રાખીને ખુબ જ ચોધાર આંસુએ રડી રહી હતી. એનું રુદન જોનારને પણ કંપાવી દે તેવું હતું. અમૃતા એને શાંત કરવાના અથાગ પ્રયત્ન કરી રહી હતી. પણ એમાં એને કોઈ જ સફળતા ...Read More

2

અધૂરપ. - 2

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૨ભાર્ગવી તેની જેઠાણીને ભેટી પડી અને જાણે બંને એકબીજાની સાથે જ છે એમ મૂક સંમતિ આપી રહી. બંનેએ જાણે એકબીજાના તરફ એક અતૂટ ઉર્જા અનુભવી. જાણે બંને એક જ મા ની દીકરીઓ હોય એમ એવો જ એકસરખો અનુભવ કરી રહી હતી. હા,પણ જે ભાર્ગવી સાથે થયું એનો વસવસો તો બંનેના મનમાં હતો જ અને એમાંથી ઉદભવેલું દર્દ જાણે ...Read More

3

અધૂરપ. - 3

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૩ગાયત્રી બધાના ચહેરા જોઈને સમજી ગઈ કે બધા શું અચાનક થયું એ મુંઝવણમાં છે? ગાયત્રીએ વાતનો ખુલાસો કરતા કહ્યું, " મેં તમારા બધાથી એક વાત છુપાવી છે."ગાયત્રી આટલું બોલી અને એના મમ્મી ,પપ્પા, અને બંને ભાઈઓ તરત આંખના નેણ ચડાવી ધીરજ ગુમાવીને એકસાથે જ બોલી ઉઠ્યા, 'શું છુપાવ્યું છે તે? એવી શું બીક કે તારે એમ કઈ છુપાવવું ...Read More

4

અધૂરપ. - 4

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૪ભાર્ગવીની વાત સાંભળીને અપૂર્વને પણ થયું કે, પોતે પોતાની બહેનને જ ન સમજી શક્યા... જન્મથી પોતાની બહેન સાથે જ છે છતાંયે બંને ભાભીઓ અમારા કરતા પણ વધુ વિશ્વાસ બહેન પર અને આ ઘરની પરવરીશ પર રાખે છે.. અપૂર્વ અનુભવી રહ્યો કે, સંબંધ ગમે તેટલો જૂનો કેમ ન હોય, પણ એ સંબંધ કેટલો મજબૂત છે એ વાત વધુ અગત્યની ...Read More

5

અધૂરપ. - 5

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૫ગાયત્રી પોતાનું નિત્યકર્મ કર્મ પતાવીને ઘરના મંદિરમાં દીવો પ્રગટાવતા પ્રાર્થના કરી રહી હતી. એને ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો. એના માનસપટ પર સતત અમૃતાભાભીની પરિસ્થિતિ જ છવાઈ રહી હતી. અત્યાર સુધી એને ભાભી માટે માત્ર માન જ હતું, પણ આજથી જાણે ભાભી પ્રત્યે વિશેષ માન પ્રગટી રહ્યું હતું..અને એનું એકમાત્ર કારણ એ હતું કે, એના ભાભી છેલ્લા ...Read More

6

અધૂરપ. - 6

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૬અમૃતા અને ભાર્ગવીએ માનસકુમારના ઘરમાં પ્રવેશ કર્યો અને એમણે બંનેએ જેમ ધાર્યું હતું એમ જ એમને સારો આવકાર માનસકુમાર તરફથી મળ્યો નહીં. છતાં બંને એ વાતને અવગણીને પણ માનસ કુમારના ઘરમાં દાખલ થયા."ઓહ! તો આવી ગયા એમ ને! બંને ભાભીઓ તમારી નણંદ ની વકાલત કરવા. તમારે એને સમજાવી ને એને અહીં સાથે લઈને આવવાની હતી એને બદલે તમે ...Read More

7

અધૂરપ. - ૭

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૭અમૃતા અને ભાર્ગવીને જે વાત રજુ કરવી હતી એ વાત એમણે માનસકુમારને જણાવી દીધી હતી. આટલી વાત સાંભળી માનસકુમારના વિચારમાં તરત પરિવર્તન ન જ આવે એ અમૃતા ખુબ સારી રીતે સમજી શકતી હતી. છતાં પણ બંને માનસકુમારના પ્રત્યુત્તરની રાહ જોઈ રહી હતી. માનસકુમાર પોતાની વાતને અને પોતાના વિચારને જ જકડીને વાત કરી રહ્યા હતા. એ બોલ્યા, વહેલી સવારે, મોડી ...Read More

8

અધૂરપ. - ૮

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૮અમૃતાને અચાનક ચક્કર આવી ગયા અને એ પડી જાય એ પહેલા રાજેશે એને પોતાના બાહુપાશમાં પકડી લીધી. આજ સુધી ક્યારેય એને અમૃતા માટે ચિંતા નહોતી થતી, કારણ માત્ર એક જ હતું કે અમૃતા મારી લાગણીઓ સાથે રમત રમી અને ઘરના સદસ્યો સામે સારી બનવાનો પ્રયત્ન કરી રહી છે.. પણ તેની આંખ આગળનો પડદો કુદરતે ગાયત્રીના માધ્યમથી ખોલી દીધો ...Read More

9

અધૂરપ. - ૯

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૯અમૃતા રૂમમાં પ્રવેશતા જ ક્યારેય માફી શબ્દ રાજેશના મુખે સાંભળ્યો નહીં અને આજે પહેલી વખત એ શબ્દ સાંભળી રહી હતી આથી અડધી તો એમનેમ જ એ પીગળી ગઈ હતી. દરેક પરણેલી સ્ત્રી ફક્ત પોતાના પતિ દ્વારા જરા પણ લાગણી સભર વાતનો ટહુકો સાંભળે એટલે એમનું મન ખૂબ જ પ્રફુલિત થઈ જ જાય! અને અમૃતા એ તો આટલા વર્ષો ...Read More

10

અધૂરપ. - ૧૦

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧૦ગાયત્રી અને માનસ વચ્ચે ફરી એક વખત પ્રેમનો સેતુ રચાઈ ગયો હતો. ગાયત્રીએ ધીરજ રાખી તેનું ફળ તેને મળ્યું જ. વળી ગાયત્રીએ સમજણ રાખીને મન મોટું રાખ્યું અને સંબંધમાં ઘમંડને દૂર રાખીને સંબંધને જીત્યો હતો. સંબંધોમાં મોટે ભાગે પહેલ હંમેશા સ્ત્રીએ જ કરવી પડે છે. કારણ કે, કદાચ સ્ત્રી પાસે જ એ કુદરતી શક્તિ છે. નારી તું નારાયણી, કદી ...Read More

11

અધૂરપ - ૧૧

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ - ૧૧અમૃતાની સૂઝબૂઝ અને ચાલાકી ભર્યા નિર્ણયના હિસાબે માનસકુમાર અને ગાયત્રી વચ્ચેનો સંબંધ ખૂબ સારો થઈ ગયો હતો. અને બંનેએ પોતાના આ સંબંધ ને પોતાની કુનેહથી સારી રીતે સુલઝાવી લીધો હતો. અને એના જ પરિણામ સ્વરૂપ ગાયત્રી અને માનસકુમાર બંને આજે સાથે હતા. ગાયત્રીએ હવે આજે પોતાના ઘરે હસતાં મુખે પાછા ફરવાનો નિર્ણય લીધો હતો અને પોતાના ...Read More

12

અધૂરપ. - ૧૨

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧૨રાજેશ અને અમૃતા ડૉક્ટર પાસે પહોંચે ત્યાં સુધી બંને મનમાં ને મનમાં વિચારમાં ગુચવાયેલા હતા. અને બંનેના મનમાં પણ એક અજાણ્યો ડર પણ હતો. રાજેશનું તો જાણે આખું વ્યક્તિત્વ જ બદલી ગયું હતું. અમૃતાએ અત્યાર સુધી જે કંઈ પણ એના પરિવાર માટે કર્યું એ બધું એક પછી એક જાણે ફિલ્મની રીલની જેમ તેના અંતરીય મનમાં પટચિત્ર ઉદભવી રહ્યા ...Read More

13

અધૂરપ. - ૧૩

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧૩અમૃતાને સમજતા વાર ન લાગી કે રિપોર્ટ સારા નથી આવ્યા. કારણકે આમ જાહેરમાં રાજેશ અમૃતાને વળગી પડ્યો એ આટલા વર્ષોમાં પહેલી વાર બન્યું હતું. રાજેશ પાસે કોઈ શબ્દ જ નહોતા કે અમૃતાને શું કહેવું?અમૃતાએ જાતે જ ફાઈલ લઈ ને રિપોર્ટ વાંચી લીધા.. રિપોર્ટ વાંચીને ઘડીક હૃદય એક ધબકાર જ ચુકી ગયું. આંખની પાંપણે આંસુ આવીને અટકી ગયું. ગળે ડૂમો ...Read More

14

અધૂરપ. - ૧૪

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧૪શોભબહેન પોતાના પતિની આંખોનો ગુસ્સો જોઈને રીતસર ડઘાઈ જ ગયા. આટલા વર્ષોમાં રમેશભાઈએ ક્યારેય ગુસ્સામાં વળતો જવાબ પણ નહીં આપ્યો અને આજે બધા જ વર્ષોનો એક ઝાટકે હિસાબ રમેશભાઈના શોભાબહેનના ગાલ પર પડેલ એક તમાચાએ કરી નાખ્યો. જરૂરી નથી કે દરેક વાત શાંતિથી કહેવાથી વાત કહેનાર વ્યક્તિ સમજે, પણ બીજીવાર યોગ્ય વિરોધ થયો હોય તો એ વ્યક્તિ એલફેલ ...Read More

15

અધૂરપ. - ૧૫

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧૫ભાર્ગવીને વળતો જવાબ આપી અપૂર્વ તો જતો રહ્યો પણ ભાર્ગવી મનોમન વિચારતી પોતાના મનને કોસતી રહી કે, "એક સ્ત્રી એ બાળકને જન્મ આપે છે પણ એ બાળક પુત્ર કે પુત્રી અવતરે એનો આધાર ફક્ત પુરુષ પર જ છે કારણકે પુરુષના રંગસૂત્રની રચના પર જ બાળક શું જન્મે એ આધીન છે. સ્ત્રીને ભગવાને આ સંસાર ચલાવવાનો દરજ્જો આપ્યો છે ...Read More

16

અધૂરપ. - ૧૬

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧૬વિનય અપૂર્વના મનની વાત જાણી એને યોગ્ય સલાહ આપી બન્ને પોતપોતાને ઘેર જવા નીકળ્યા હતા. વિનય ઘરે પહોંચ્યો એટલે તેની પત્ની નીલા ઓફિસેથી આવી ગઈ હતી અને ટેબલ પર ડિનર તૈયાર રાખી વિનયની રાહ જોઈ રહી હતી. જેવો વિનય આવ્યો કે એને સપ્રેમ વળગી પડી, અને પૂછ્યું, "કેમ જાન આજ લેટ થયું? ઓફિસમાં બધું ઠીક તો છે ને?"વિનયે પણ ...Read More

17

અધૂરપ. - ૧૭

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧૭રાજેશ પોતાના રૂમમાં ગયો ત્યારે ભાર્ગવી કપબૉર્ડમાં કપડાં ગોઠવી રહી હતી. એ ઉંધી ઉભી પોતાનું કામ કરતી હોવાથી એને ખ્યાલ નહોતો કે અપૂર્વ દરવાજા પાસે ઉભો રહી એને તાકી રહ્યો છે, ભાર્ગવી કપડાં મૂકીને ડોર બંધ કરવા જ જતી હતી ત્યાં એની નજર અપૂર્વના અને પોતાના લગ્ન થયા ત્યારે અપૂર્વએ જે કોટ પહેર્યો હતો તેમાં ગઈ, એણે એ ...Read More

18

અધૂરપ. - ૧૮

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧૮ભાર્ગવી પોતાના સસરાની માળા પુરી થવાની રાહમાં વિચારોમાં ગરકાવ થઈ ગઈ હતી. ભાર્ગવીને અચાનક એમ થયું કે, અપૂર્વ સવારે તો ખૂબ ગુસ્સામાં ઓફિસ ગયો હતો, અને ઘરે આવ્યો તો એકદમ શાંત બનીને સમજદારીથી વર્તવા લાગ્યો, આ જરૂર પપ્પાની પ્રાર્થનાનું જ પરિણામ છે. ભાર્ગવી આવું વિચારીને પોતે પણ મંદિરમાં એક દીવો પ્રગટાવીને ભગવાનને નમન કરે છે, અને મનમાં જ ...Read More

19

અધૂરપ. - ૧૯

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧૯રાજેશ ફોર્માલિટી પૂરી કર્યા બાદ એ સીધો જ અમૃતા પાસે ગયો હતો. અમૃતાનો હાથ પકડીને બોલ્યો, "મને તારો સાથ જોઈએ છે એટલે તારો હાથ મેં પકડ્યો છે બાકી તું સક્ષમ જ છે બધી કસોટીઓ માંથી બહાર આવવા માટે.. પણ હવે તારા વગર હું નહીં જીવી શકું. મને હું ઉઠું ત્યારથી લઈને હું ઊંઘું ત્યારે પણ તારો ચહેરો મારી ...Read More

20

અધૂરપ. - ૨૦

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૨૦રમેશભાઈએ ભાર્ગવી અને ગાયત્રી બંનેને ફોન પર અમૃતાના સમાચાર આપી દીધા હતા. અમૃતાના ઓપરેશનની વાત સાંભળીને ગાયત્રી તો અવાચક જ થઈ ગઈ. એ એક સાથે કેટલાય પ્રશ્નો પોતાના પપ્પાને કરી રહી હતી. પપ્પાએ એને શાંત કરતા કહ્યું, "બેટા! તું ચિંતા ન કર. માનસકુમારને વાતની જાણ કરી રોશની ઉઠે એટલે શાંતિથી હોસ્પિટલ આવ. તારા બધા જ સવાલના જવાબ તને ...Read More

21

અધૂરપ. - ૨૧

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૨૧અમૃતાના સકારાત્મક વલણ દરેકની પ્રાર્થના અને એના કરેલ કર્મના ફળ રૂપે એ પોતાના ઘરે આવી ચુકી હતી. ઘરમાં શોભાબહેન સહિત દરેક પરિવારે ખુબ જ પ્રેમથી એનો ઘરમાં આવકાર કર્યો હતો. ભાર્ગવીને એ વાતનો રંજ હતો કે હવે ફરી ભાભી એકદમ પેલા જેવા સક્ષમ ન બને ત્યાં સુધી બાળક દત્તક લેવાની વાત મુલતવી રાખવી પડશે છતાં હવે ઘરનું વાતાવરણ ...Read More

22

અધૂરપ. - ૨૨

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૨૨અપૂર્વની રજૂઆત સાંભળીને વિનય વિચારમાં પડી ગયો કે મારા ભાઈને આપેલ વચન મારે નિભાવવાનું છે તો હું કેવી રીતે અપૂર્વને હા પાડું? વળી ભાઈ ભાભીના ગુજરી ગયા બાદ હનીનું અમારા સિવાય અહીં અંગત કહેવાય એવું કોઈ નહીં. હું ખૂબ વિચાર કરીને જ જવાબ આપીશ..અપૂર્વને વિનયની ગડમથલ સમજાઈ જ ગઈ આથી એ બોલ્યો, "જો વિનય તું કોઈ પણ જાતની ...Read More

23

અધૂરપ. - ૨૩

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૨૩અમૃતા અને હનીએ આ ચાર દિવસોમાં જાણે એમણે અત્યાર સુધી નહોતી મેળવી એ ખુશી મેળવવામાં, સમેટવામાં જ રચ્યા પચ્યા હતા. ભાર્ગવી પણ એમને પૂરતો સમય એકબીજા સાથે ગાળવા મળે આથી ઘરની મોટાભાગની જવાબદારી પોતે જ સંભાળી રહી હતી. ઘરનું વાતાવરણ હની અને ભવ્યાના કલબલાટથી ગુંજવા લાગ્યું હતું. રમેશભાઈ પણ ખુબ જ લાડથી બંને દીકરીઓને વાર્તા સંભળાવતા, અને એમને ...Read More

24

અધૂરપ. - ૨૪ - છેલ્લો ભાગ

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૨૪શોભબહેન એકદમ ગુસ્સામાં ઘરના ગેટની બહાર નીકળી ગયા. અને બહુ જ ઝડપી ચાલતા થયા હતા. ઘરના બધા શોભાબહેન આવું કંઈક કરશે એ સમજે એ પહેલા શોભાબહેન ગુસ્સામાં ચાલ્યા જ જતા હતા.શોભાબહેનના અણધાર્યા વલણથી બધા શું બોલવું કે કરવું એ અસમંજસમાં હતા, સિવાય કે અમૃતા... અમૃતાએ હનીને રાજેશના હાથમાં સોંપી અને પોતે પણ સાસુમાની પાછળ દોટ મૂકી.. મમ્મી...મમ્મી.... કરતી ...Read More