માતૃ હ્ર્દય

written by:  Vicky Trivedi
170 downloads
Readers review:  

કુદરત જ્યારે દુઃખ આપે છે ત્યારે ભાંગી પડાય મને જ કેમ આ દુઃખ મળ્યું એવો સવાલ દરેકના મનમાં થાય છે પણ જો આંખો ખોલીને જોઈએ તો આપણા દુઃખ કરતા બીજાનું દુઃખ વધુ હોય છે. આ વાર્તામાં એક કોલેજના વિદ્યાર્થીના લહેરી જીવનમાં એકાએક આવી પડતા દુઃખ થી એ નિરાશ થઈ જાય છે પણ જ્યારે એ એક એવી મા ને દેખે છે, એવું દ્રસ્ય દેખે છે જેથી એ પોતાના દુઃખ ભૂલી જાય છે.

SHEKH HD  22 Oct 2017  

story was interesting.. i like it...


READ MORE BOOKS BY Vicky Trivedi