બંધાય છે ધારણાઓ પળવારમાં (National Story Competition-Jan)

by Sandipa Thesiya in Gujarati Short Stories

એક એવી છોકરી ની વાત જે હમેશા બીજા ની વાતો થી અનુમાન બાંધે છે, પણ એ જ વ્યક્તિ ત્યારે મજબૂત અને મક્કમ બને છે જયારે ખુદ એ પરિસ્થિતિ માંથી નીકળે છે અને સમજી ને પોતાના વિચારો ઘડે છે.