Baazigar - 2 by Kanu Bhagdev in Gujarati Detective stories PDF

બાજીગર - 2

by Kanu Bhagdev Matrubharti Verified in Gujarati Detective stories

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટનો ચીફ ઇન્સ્પેકટર મેજર નાગપાલ અત્યારે પોતાની ઓફીસરૂમમાં બેઠો બેઠો એક ફાઈલ ઉથલાવવામાં મશગુલ હતો. એના હોઠ વચ્ચે પાઈપ દબાયેલી હતી, જેમાંથી રહી રહીને કસ ખેંચતો હતો. ઇન્સ્પેકટર વામનરાવના અનહદ આગ્રહથી તેને બ્લેકમેઈલર બાજીગરનો કેસ હાથ પર લેવો પડ્યો ...Read More