Baazigar book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Baazigar is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બાજીગર - Novels
by Kanu Bhagdev
in
Gujarati Detective stories
રાતના આઠ વાગ્યા હતા.
શેઠ દેવીપ્રસાદના બંગલામાં સ્થિત તેમના પ્રાઇવેટ રૂમના ખૂબસૂરત, ઘેર લાલ રંગના ટેલીફોનની ઘંટડી રણકતી હતી.
ફોન રિસીવ કરવા માટે ત્યાં કોઈ હાજર નહોતું.
સતત પાંચ મિનિટ સુંધી રણક્યા પછી ઘંટડીનો અવાજ બંધ થઇ ગયો હતો.
વળતી જ પળે એ શાહી તથા દબદબાભર્યા ખંડમાં ખામોશી પથરાઈ ગઈ.
-શેઠ દેવીપ્રસાદ...!
-વિશાળગઢની દરેક રીતે જોરદાર હસ્તી...!
રાતના આઠ વાગ્યા હતા.
શેઠ દેવીપ્રસાદના બંગલામાં સ્થિત તેમના પ્રાઇવેટ રૂમના ખૂબસૂરત, ઘેર લાલ રંગના ટેલીફોનની ઘંટડી રણકતી હતી.
ફોન રિસીવ કરવા માટે ત્યાં કોઈ હાજર નહોતું.
સતત પાંચ મિનિટ સુંધી રણક્યા પછી ઘંટડીનો અવાજ બંધ થઇ ગયો હતો.
વળતી જ પળે એ ...Read Moreતથા દબદબાભર્યા ખંડમાં ખામોશી પથરાઈ ગઈ.
-શેઠ દેવીપ્રસાદ...!
-વિશાળગઢની દરેક રીતે જોરદાર હસ્તી...!
સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટનો ચીફ ઇન્સ્પેકટર મેજર નાગપાલ અત્યારે પોતાની ઓફીસરૂમમાં બેઠો બેઠો એક ફાઈલ ઉથલાવવામાં મશગુલ હતો.
એના હોઠ વચ્ચે પાઈપ દબાયેલી હતી, જેમાંથી રહી રહીને કસ ખેંચતો હતો.
ઇન્સ્પેકટર વામનરાવના અનહદ આગ્રહથી તેને બ્લેકમેઈલર બાજીગરનો કેસ હાથ પર લેવો પડ્યો ...Read Moreકથન મુજબ આજ સુધીમાં બાજીગર વિરુદ્ધ બ્લેકમેઈલીંગની અનેક ફરિયાદો તેને મૌખિક રીતે મળી ચુકી હતી અને હવે તેને પકડવો એકદમ જરૂરી હતો.
શાંતા, રજની પરમાર તથા સમ્ફિયા ઘણા દિવસથી વિશાળગઢની બહાર ગયાં હતા.
હાલમાં દિલીપ અને નાગપાલ એકલા જ હતા.
તાજેતરમાં જ નાગપાલની ગેરહાજરી દરમિયાન દિલીપે બે કેસ પુરા કર્યા હતા. અલબત્ત, આ બંને કેસ એણે પ્રાઇવેટ ડિટેક્ટીવ તરીકે ઉકેલ્યા હતા.
શેઠ ધરમદાસ...!
વિશાળગઢનો ખ્યાતનામ ઉદ્યોગપતિ...!
ધરમદાસ પોતાની ધરમ પ્રાઈવેટ લીમીટેડ કંપનીની શાનદાર ઓફિસની રીવોલ્વીંગ ચેર પર બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો.
ધરમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નેજા હેઠળ કેમીકલ બનાવવાની ત્રણ મોટી ફેકટરીઓ ચાલતી હતી અને તેમાં બે હજાર મજુરો જુદીજુદી શિફ્ટમાં ...Read Moreકરતા હતા.
‘સર...! સહસા એક ચપરાસી તેની ઓફિસમાં પ્રવેશી બોલ્યો.
ચાપ્રશીના અવાજથી ધરમદાસનું ધ્યાન ભંગ થયું.
એણે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.
ચપરાસીએ આગળ વધીને એક ખાખી રંગનું કવર તેની સામે ટેબલ પર મૂકી દીધું.
‘શું છે ?’
‘સર, એક માણસે આ કવર આપને પહોંચાડી દેવાની સુચના આપી હતી.’
‘ઠીક છે...તું જા...’
વિશાળગઢથી જમ્મુ જતી જમ્મુ એક્સ્પ્રેસ ટ્રેન પૂરી રફતારથી પોતાની મંઝીલ તરફ ધસમસતી હતી.
મંદાકિની, કિરણ અને અતુલ ફર્સ્ટક્લાસના એક કૂપેમાં બેઠા હતા.
તેમની બાજુમાં બીજા કૂપેમાં દીપક અને પ્રવીણ બેઠા હતા. એ બંને બાજીગરના સંગઠનના ખાસ સભ્યો હતા.
બાજીગરને એ બંને પર ...Read Moreભરોસો હતો, એટલો બીજા કોઈ સભ્યો પર નહોતો.
કહેવાની જરૂર નથી કે એ બંને બાજીગરના કહેવાથી જ આ ટ્રેનમાં મુસાફરી કરતા હતા.
રાતના અગિયાર વાગ્યા હતા.
અતુલ વ્હીસ્કી પીવામાં મશગુલ હતો. પરંતુ સુધાકર વગર તેને જરા પણ મજા નહોતી આવતી. એ વ્હીસ્કી પીતાં પીતાં વારંવાર સુધાકરની કમી તરફ મંદાકિની અને કિરણનું ધ્યાન દોરતો હતો.
ભૂતપૂર્વ એમ.એલ.એ.રાજનારાયણ તથા વીરા વાતો કરતા બેઠા હતાં.
રાજનારાયણનો ચહેરો બેહદ ગંભીર હતો.
જયારે વીરાના ચહેરા પર ક્રોધમિશ્રિત ઉદાસીના હાવભાવ છવાયેલા હતા.
‘વીર...!’ રાજનારાયણે ગંભીર અવાજે કહ્યું, ‘તને કદાચ મારી વાત પર ભરોસો નથી બેઠો પણ હું સાચું જ કહું છું. મારા ...Read Moreઆજે જ પ્રભાકરનો પત્ર આવ્યો છે. એની નોકરી અજમેરથી જયપુર ટ્રાન્સફર થઇ ગઈ છે.’
‘જયપુર...?’
‘હા...પરમ દિવસે તે જયપુર છાવણીમાં પહોંચી જશે. એણે પોતાની જયપુર છાવણીનું સરનામું જણાવીને મને તાબડતોબ ત્યાં પહોંચવાનું લખ્યું છે.’
‘ઓહ... તો આનો અર્થ એ થયો કે મારે હવે એ ઠંડા પુરુષ પાસે રહેવું પડશે !’