Baazigar - 3 by Kanu Bhagdev in Gujarati Detective stories PDF

બાજીગર - 3

by Kanu Bhagdev Matrubharti Verified in Gujarati Detective stories

શેઠ ધરમદાસ...! વિશાળગઢનો ખ્યાતનામ ઉદ્યોગપતિ...! ધરમદાસ પોતાની ધરમ પ્રાઈવેટ લીમીટેડ કંપનીની શાનદાર ઓફિસની રીવોલ્વીંગ ચેર પર બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો. ધરમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નેજા હેઠળ કેમીકલ બનાવવાની ત્રણ મોટી ફેકટરીઓ ચાલતી હતી અને તેમાં બે હજાર મજુરો જુદીજુદી શિફ્ટમાં ...Read More