ખરે જ, હદ કરી નાખી! Valibhai Musa દ્વારા Short Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Short Stories Books ખરે જ, હદ કરી નાખી! Khare j, had kari nakhi book and story is written by Valibhai Musa in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Khare j, had kari nakhi is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ખરે જ, હદ કરી નાખી! by Valibhai Musa in Gujarati Short Stories (27) 416 2.3k કરસનદા ભીંતને અઢેલીને ઉભડક પગ વચ્ચે આંગળાં ભિડાવેલા હાથ રાખીને ફર્શ ઉપર નજર ખોડીને શૂન્યમનસ્ક બેઠા હતા. તેમની બન્ને બાજુએ દીકરાઓ અને ઓરડાના ખૂણે વહુવારુ અને સાવ નિકટનાં સગાં શ્વેત વસ્ત્રે બેઠાં હતાં. છત ઉપર ફરતા પંખાના હળવા અવાજ ...Read Moreનીરવ શાંતિ હતી. સ્મશાનેથી ઘરે પાછા ફર્યા પછી ત્રાહિતોએ ખરખરો કરીને વિદાય લઈ લીધી હતી. વાતાવરણ બોઝિલ હતું. હમણાં જ ગંગામાને અગ્નિદાહ આપીને ત્રણેય દીકરાઓ પાછા ફર્યા હતા. કરસનદાએ સ્મશાને જવાનું ટાળ્યું હતુ અને સૌએ એમની વાતને સ્વીકારી પણ લીધી હતી. બધાંને ખબર હતી કે કરસનદા ગંગામાનો દેહ ભડભડ બળતો જીરવી નહિ શકે. ઘરમાં અને આખાય ગામમાં ગંગામા અને કરસનદાનો પરસ્પરનો સ્નેહ પ્રચલિત હતો. આ ઉંમરે તો સ્નેહ શબ્દ જ યથાર્થ ગણાય, પરંતુ જુવાનીમાં તો સૌ તેમને લૈલામજનૂની જોડી તરીકે જ ઓળખતાં હતાં. Read Less Read Full Story Download on Mobile ખરે જ, હદ કરી નાખી! More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything