Baazigar - 8 by Kanu Bhagdev in Gujarati Detective stories PDF

બાજીગર - 8

by Kanu Bhagdev Matrubharti Verified in Gujarati Detective stories

સવારના સાડાસાત વાગ્યા હતા. અતુલ હજુ હમણાં જ ઉઠ્યો હતો. સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી. ‘હલ્લો...અતુલ સ્પીકિંગ...!’ એણે આગળ વધી રિસીવર ઊંચકીને કાને મુકતા કહ્યું. ‘અતુલ...હું અનુપ બોલું છું...આર્ટિસ્ટ અનુપ રાણા...’ સામે છેડેથી ઉત્સાહભર્યો અવાજ તેને સંભળાયો. ‘અરે..અનુપ...કેમ છે દોસ્ત...? કહેતાં કહેતાં અતુલના ચહેરા ...Read More