Baazigar - 10 by Kanu Bhagdev in Gujarati Detective stories PDF

બાજીગર - 10

by Kanu Bhagdev Matrubharti Verified in Gujarati Detective stories

રાજનારાયણના અવસાનને આઠ દિવસ વીતી ગયા હતા. એના તથા વીરાના મૃતદેહના અંતિમ સંસ્કાર કાશીનાથે જ કર્યા હતા. કિરણ છેવટ સુધી પોતાના નિર્ણય પર અડગ રહી હતી. એણે રાજનારાયણનું મોં ન જોયું તે ન જ જોયું. પરંતુ સુધાકરનું ઉપેક્ષાભર્યું વર્તન તેનાથી સહન નહોતું થતું. એણે ...Read More