Vaghan by Badal Solanki in Gujarati Short Stories PDF

વાઘણ

by Badal Solanki in Gujarati Short Stories

અજેયપુર નામનાં શાંત, સુંદર અને રળિયામણા ગામમાં આજની સાંજ જાણે ચર્ચાનું ભયંકર વંટોળ લઈને આવી હતી. કુહાડીનાં બે ઘા મારીને મોતને ઘાટ ઉતારેલ ગામનાં સરપંચ ઠાકુર અમરસિંહની લાશ અભેદ્ય અવસ્થામાં તેમનાં જ ખેતરેથી મળી આવી. ગામનાં પ્રત્યેક વ્યક્તિનાં ...Read More