વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-14

by Mehul Mer Matrubharti Verified in Gujarati Love Stories

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-14“વૉટ ધ….”ઈશા ખૂણાના શૅલ્ફને ટેકો આપી ઉભી હતી અને વિહાન ઇશાની નજીક ઉભો હતો.તેનો હાથ ઇશાની કમરે વીંટળાયેલો હતો.ઇશાએ વિહાનનો ચહેરો હાથમાં પકડ્યો હતો અને કિસ કરવાની કોશિશ કરતી હતી.“ઈશા…”મેં જોરથી બૂમ પાડી. ઇશાએ ...Read More