અંતરની અભિવ્યક્તિ ભાગ ૨

by Dr Sejal Desai in Gujarati Poems

અંતરની અભિવ્યક્તિ ભાગ ૨ આપની સમક્ષ રજુ કરતાં આનંદ ની અનુભૂતિ થાય છે.કેટલીક આધ્યાત્મિક વિષય પર સ્વરચિત કવિતાઓ અહીં આવરી લેવામાં આવી છે.**********,************,,,,,*****************તું ક્યાં છુપાયો છે ?હે ઇશ્વર ! તને શોધે છે માણસ મંદિર, મસ્જિદ, ગુરુ દ્વારા તથા દેવળ ...Read More