Pranay Saptarangi - 12 by Dakshesh Inamdar in Gujarati Novel Episodes PDF

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 12

by Dakshesh Inamdar Matrubharti Verified in Gujarati Novel Episodes

સાગરે સીમા અને સંયુક્તાને રૂમમાં આવકાર આપ્યો. સાગરે બંન્નેને રૂમની વિશાળ બાલ્કનીમાં મૂકેલાં સોફા ઉપર બેસવા ઇશારો કર્યો. સાગરનાં રૂમની એટેચ્ડ બાલ્કની ખૂબ વિશાળ હતી. મોટાભાગની અગાશી કેનપીથી પ્રોટેક્ટ હતી. બાકીની જગ્યા ખૂલ્લી હતી. એમાં સોફાસેટ મૂકેલાં હતાં. અનેક ...Read More