એ.આઈ. – આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ ! એક સાયન્ટીફીક લવ સ્ટોરી !!!

by Umang Chavda in Gujarati Short Stories

સાંજના છ વાગી ગયા હતા. ગૂગલ ડબ્લીન હેડ ક્વાટર્સમાં બેઠા બેઠા આદિત્યએ ફોન ઓન કર્યો “ઓકે ગૂગલ, આવતી કાલ નું મારું કેલેન્ડર શું કહે છે ?” આદિત્યએ ફોનમાં પૂછ્યું. ફોનમાંથી ગૂગલનો જવાબ આવ્યો “હેય આદિત્ય, ગૂડ ઇવનિંગ, તમારું કાલનું ...Read More