કાકા અને કાળા રંગની મર્સિડીઝ - 4 - અંતિમ ભાગ

by Pratik Barot Matrubharti Verified in Gujarati Short Stories

ખોંખારો ખાઈને કોફીની ઘૂંટડી ભરતા ભરતા એમણે વાત આગળ ધપાવી, "વહુને પણ અમે ગમતા નહી માટે અમને પૌત્રને જોવાની કે મળવાની મનાઈ હતી. દિકરાના અધર્મ અને મારી મનોસ્થિતિ બંનેના ભાર તળે દેવની માની હાલત બગડતી ચાલી. આખરે એક દિવસ ...Read More