પ્રેમ વાસના - પ્રકરણ - 3

by Dakshesh Inamdar Matrubharti Verified in Gujarati Horror Stories

પ્રેમવાસના પ્રકરણ -3 વૈભવ વૈભવીની ચીસ સાંભળીને એકદમ શુબ્દ થઇ ગયો એનું શરીર પ્રેમની પરાકાષ્ઠામાંથી અચાનક ઠંડુગાર થઇ ગયું. વાસનામય ગરમ શરીરને આધાત લાગ્યો. વૈભવ વૈભવીની વિસ્ફારીત આંખો એનામાં થીજી ગયેલો ભય જોવા લાગ્યો. વૈભવીની આંખો કહી રહી ...Read More