પ્રેમ વાસના - પ્રકરણ - 7

by Dakshesh Inamdar Matrubharti Verified in Gujarati Horror Stories

પ્રેમવાસના પ્રકરણ-7 વૈભવ-વૈભવી રૂમમાંથી સામાન લઇને બહાર આવ્યાં અને મંદિર પાસે આવ્યાં. મંદિરમાં આરતી હમણાંજ પુરી થઇ હતી. થોડાં માણસોનો સમૂહ દર્શન કરી રહેલો આરતી અને પ્રસાદ લેવાની રાહમાં ઉભાં હતાં. મદને આરતી કર્યા પછી પ્રથમ અગ્નિભૂષણ મહારાજ ...Read More