જૂનું ઘર ખાલી કરતાં Ravindra Parekh દ્વારા Philosophy માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Philosophy Books જૂનું ઘર ખાલી કરતાં joonu ghar khali karta book and story is written by Ravindra Parekh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. joonu ghar khali karta is also popular in Philosophy in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જૂનું ઘર ખાલી કરતાં by Ravindra Parekh in Gujarati Philosophy 3.8k 24.5k એક વાત0રવીન્દ્ર પારેખ060જૂનું ઘર ખાલી કરતાં0ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું:જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોય-દોરો!લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જેમૂકી ઊંધું, સુપરત કરી, લારી ...Read Moreવિદાય.ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ, જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;જ્યાં દેવોના પરમ વરશો પુત્ર પામ્યાં પનોતોને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો!કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:‘બા-બાપુ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?’ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા!ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણીકા.– બાલમુકુન્દ દવેમિત્રો,ઘણાએ આ સૉનેટ વાંચ્યું હશે.તમને કદાચ સૉનેટ Read Less Read Full Story Download on Mobile જૂનું ઘર ખાલી કરતાં More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything