વૃદ્ધ દાદી ની મજબૂરી

by Mari Dayri in Gujarati Spiritual Stories

તનથી અશક્ત, મનની શક્તિશાળી હતી એ વૃદ્ધા,પુરુષાર્થ હતો ઘણો એનો પણ અન્ય બન્યા બાધા.પૌત્રના જીવન-ઘડતર, ભણતર માટે જીવતી,એ વૃદ્ધાની કરૂણ ઝાંખી બતાવું, જુઓ બધા. એક દિવસ એક દાદી બજાર માં કેળાં વેચતા હતા. હવે એમની સામેજ એક ફ્રૂટની ...Read More