પ્રેમ વાસના - પ્રકરણ - 23

by Dakshesh Inamdar Matrubharti Verified in Gujarati Horror Stories

સિધ્ધાર્થે રૂમનાં દરવાજાને ઘક્કો માર્યો અને આસાનીથી ખૂલી ગયો અંદર રૂમમાં જઇને જોતાં કોઇ જ હતું નહીં. એની પાછળ પાછળ કર્નલ-લક્ષ્મણ અને સખારામ આવ્યાં. અને પછી રૂમમાં આવીને જોયું તો આખો રૂમ-બેડ-બધું જ સુવ્યવસ્થિત હતું કયાંય એવાં ચિન્હ નહોતાં ...Read More