હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૧

by parag parekh in Gujarati Children Stories

હેલુ ને વાર્તાઓ સાંભળવી બહુ ગમે. એક વખત તેની મમ્મી તેને જાદુઇ જંગલ ની વાર્તા કરી રહી હતી, હેલુ તે વાર્તા સંભાડતા સંભાડતા જ સૂઈ ગઈ. અચાનક વીજડી ના કડાકા ભડાકા નો અવાજ સાંભડાંયો ને હેલુ ડરી ને ગોદલા ...Read More