પૃથ્વી પરનાં વૈવિધ્યસભર ૮૪ લાખ જીવ : Myth, Mithya and Truth!

by Parakh Bhatt Matrubharti Verified in Gujarati Spiritual Stories

દક્ષિણ અમેરિકાની એન્ડ્સ પહાડીઓમાં શોધકર્તાઓને અવનવા જીવો મળી આવ્યાનાં પુષ્કળ દાખલા નોંધાયા છે. ત્યાંના તળેટી વિસ્તારમાં રાસબેરીનાં કદ જેટલું ચામાચીડિયું જોવા મળે છે, જેને વિજ્ઞાનીઓએ ‘મ્યોટિસ ડિમિનુતુસ’ નામ આપ્યું છે. બીજી બાજું, સિંગાપોરમાં એક એવા પ્રકારનો કીડો (વૈજ્ઞાનિક નામ ...Read More