સ્વપ્રેરિત કવિતાઓ

by Maitri in Gujarati Poems

જીવવી છે એક જિંદગી,જ્યાં હું મારા જીવનના દરેક નિર્ણય જાતે લ‌ઈ શકું,જીવવી છે એક જિંદગી,જ્યાં કોઈની રોકા-ટોકી ન હોય,જીવવી છે એક જિંદગી,જ્યાં મારે કોઈની પણ પરવાનગીની જરૂર ન પડે,જીવું તો છું હું સ્વેચ્છાએ, સ્વતંત્રતાથી પણ મુક્તપણે નહીં!લખી કવિતા બધા ...Read More