આત્મમંથન - 5 - દસ દાણાં સીંગ

by Darshita Babubhai Shah Matrubharti Verified in Gujarati Short Stories

દસ દાણાં સીંગ આજે રવિવાર નો દિવસ આરામ થી સૂતો હતો. ઘરમાં બધા ને ખબર પપ્પાને એક દિવસ આરામ મળે. બાકી દરરોજ તો ઓફિસ દરમ્યાન ભાગદોડ રહે. સવાર ના આઠ થી સાંજ ના સાત સુધી ખડે પગે. ઓફિસ પણ ...Read More