Aatmmanthan by Darshita Babubhai Shah | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels આત્મમંથન - Novels Novels આત્મમંથન - Novels by Darshita Babubhai Shah in Gujarati Short Stories (370) 18.1k 48.2k 8 પિંજર સમય નું ગતિ ચક્ર ફરતું રહે છે. વારાફરથી દરેક નો વારો આવે છે. ત્યારે એમ માનવું પડે છે. હા એક શક્તિ છે, જે આ બધાં નું નિયંત્રણ કરે છે. અને કર્મ ના હિસાબો રાખે છે. આજે જ્યારે દેશ ...Read Moreપરિસ્થિતિ છે, તેમાં કાંઇક અંશે મનુષ્યોના કર્મનું ફળ છે. આધુનિક ટેકનોલોજી નો યુગ, વાહનોની ઘેલછા, કંઇક કરી નાખું એશણા, ઘણું બધુ પામી લઉં તેવી મહેચ્છાઓ, ને તેની પાછળ ની દોટ મૂકી છે. માનવી ક્યાંક ખોવાઇ ગયો છે, જીવન જીવવાનું ભૂલી ગયો છે. શ્વાસ લેવા માટે પણ યાદ કરવું પડે છે. પોતાના માણસો થી વિખૂટો પડી ગયો છે. અને એકલો એકલતામાં Read Full Story Download on Mobile New Episodes : Every Tuesday ગીતા સાર (48) 6.1k 15.5k ગીતા સાર Darshita Babubhai Shah © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly ...Read MoreMatruBharti can challenge such illegal distribution / copies / usage in court. ગીતા સાર હે અર્જુન ! તું શીદને વ્યર્થની ચિંતા કરે છે ? તુકોનાથી ડરે છે ? આ સંસારમાં તમોને કોણ મારી શકેતેમ છે ? આત્મા તો અમર છે તે નતો કદી જન્મે છે કેનતો કદી મરે છે. હે અર્જુન ! જે થયું છે તે સારું જ થયું છે, Read 108 Safaltani Chavio (46) 852 1.1k 108 Safaltani Chavio - Darshita Babubhai Shah Read Jivanma Shanti Samruddhi ane Samjan Lavo (16) 584 1.1k Jivanma Shanti Samruddhi ane Samjan Lavo - Darshita Babubhai Shah Read સફળતાનો શોર્ટકટ (21) 515 2k દરેક સફળ વ્યક્તિની પાછળ તેણે સ્વપ્નું જ હોય છે. તે પછી કોઈ કોઈ ઉદ્યોગપતિ , ચિત્રકાર , શિલ્પી , ગાયક , નૃત્યકાર , કવિ , એન્જીનીયર હોય ગમે તે જ્યારે નજર સામે કોઈ સ્વપ્નું કોઈ મોડેલ , મૂર્તિ , ...Read More, મકાન , ઇમારત હોય તો તેનું સૌપ્રથમ નિર્માણ વ્યક્તિના સ્વપ્નમાં કે મનમાં થાય છે. ઘણાં એવું બોલતા સાંભળ્યા છે કે ફલાણા જેવું મકાન બાંધીશ. સુંદર મંદિર બનાવીશ, કવિતા લખીશ તો આ સમગ્ર વસ્તુ માનવીના મનમાં થઈ ચૂકી હોય છે. એટલે કે માનવી એ મંદિર , ઘર , કવિતા કે મૂર્તિને ખરેખર મનમાં નિર્માણ કરી ચૂકી હોય છે. Read આઈ લવ યુ ડેડી (16) 657 2.2k મારા પિતા વિશે લખવા બેઠી છું ત્યારે પહેલો વિચાર એ આવે છે દરેક બાળકના જીવનમાં માતા-પિતાના ત્યાગ અને પ્રદાનની ગણતરી કરવા બેસીએ તો કદાચ એક જિંદગી તો ઓછી જ પડે. આજ સુધી માતા-પિતા વિશે ઘણા બધાએ ઘણું બધું લખ્યું ...Read Moreપણ તેમાં પિતા વિશે ખૂબ જ ઓછું લખાયું છે. Read ઉડતું પંખી 652 2.1k ઉડતું પંખી દર્શિતાબહેન શાહ જિંદગીનાં જંગમાં પોતાની મક્ક્મતા અને પરિશ્રમથી કોઇ મર્દને પણ શરમાવે તેવી ખુમારીથી જીવીને સામાન્ય માનવી માટે પ્રેરણારૂપ બની રહેલ શ્રી દર્શિતાબહેન શાહ માનવ મનની અગાધ શકિતઓનો અંદાજ કાઢી શકવો મુશ્કેલ છે. આપણે સહુ સમયના વિશાળ ...Read Moreતરવૈયા છીએ. કોઇ કુશળ તરવૈયો છે તો કોઇ તેમાં પા પા પગલી પાડનાર છે. કોઇ ડૂબકી ખાતો તરે છે તો કોઇ તરવામાં બીજાને સહાયરૃપ થાય છે. પણ જે એકલો તર્યા જ કરે છે તે ક્યારેક થાકે છે. પણ જે સમયની સાથે તાલ મિલાવી તેની સાથે વહે છે તે સમય આવ્યે જરૃરથી સામે કાંઠે પહોંચે છે. જીવનરૃપી આ વિશાળ સાગરની અદ્ભુત Read Om Namah Shivay - Apekshao Swa thi Swarg Sudhi (30) 1k 3.9k દરેક સ્વ ઈ ઓળખાણ મત રોજ દિવસનો અમુક સમય ધ્યાન, સમાધી, ચિંતનમાં ગાળવો જોઈએ. રોજ સ્વયંને એક જ પ્રશ્ન પૂછવો જોઈએ મારે શું જોઈએ છે? મારે ક્યાં જવાનું છે? મારું શું ભુલીને મારે દુનિયામાં શું કરીને જવાનું છે. દુનિયા ...Read Moreઘણું છે તો મારે દુનિયાને શું આપીને જવું છે? આ પ્રશ્નોના જવાબ શોધવા રોજ મનન કરવું જરૂરી છે. ત્યારે જ દરેક માણસ પ્રગતિશીલ બની શકે છે. સ્વ સાથે જીવવું એટલે સતત વિચારશીલ રહેવું. આ માટે વાંચન કરવું જરૂરી છે. વાંચનથી જીવન જીવવાનો સાચો માર્ગ મળી જાય છે. આ માટે એકાંત ખુબ જરૂરી છે. ભીડમાં માણસ ખોવાઈ જાય છે. સ્વ ને જાણવા અને માણવા માટે એકાંતમાં થોડો સમય રાખવો જોઈએ. Read દિવ્યાંગ સિંગલ મધર... (22) 2k 7.3k આજ ના યુગમાં આ શબ્દ નવો નથી. આ વાત ૩૦ વર્ષ પહેલા ની છે. જ્યારે સ્ત્રી નો સમાજ માં કોઇ દરજ્જો જ ન્હોતો. સ્ત્રી નો કોઇ અવાજ અને સમાજ માં સ્થાન ન્હોતું. આવા સમાજ માં સીંગલ મધર ની ફરજ અદા ...Read Moreઅને સમાજ માં માનભેર અને ગૌરવ ભર્યુ સ્થાન મેળવવું એ નાની સૂની વાત ન્હોતી. ગુજરાત ના જાણીતા શહેર સુરત જ્યાં ટેક્ષટાઇલ નું મોટું માર્કેટ. સુરત પહેલેથી જ ટેક્ષટાઇલ અને હીરા માટે જાણીતું. Read સ્વપનિલ (11) 295 860 સ્વપનિલ ૨૧૦૦ વર્ષ! આભાસી દુનિયા હશે. ભવિષ્યની દુનિયામાં વૈજ્ઞાનિક રીતે તો ખરા જ, સામાજિક રીતે, રાજકીય રીતે, વ્યક્તિગત રીતે અને અન્ય દરેક ક્ષેત્રેકેવા બદલાવ આવ્યા હશે. કલ્પનિક દુનિયા હશે. લોકો સ્વપનિલ હશે. ટેકનોલોજી ક્ષેત્રે ગજબ ની ક્રાંતિ જોવા મળશે. ...Read Moreવર્ષે માણસ પાસે એશો આરામ ની બધી જ વસ્તુઓ હશે. પણ માણસ એકલો હશે. કુટુબ પ્રથા, લગ્ન પ્રથા એક દિવા સ્વપ્ન સમાન થઇ જશે. માણસ રોબોટ બની જશે. લાગણી, પ્રેમ અને ભાવના ભૂખ્યો થઇ માનસિક રીતે ભાંગી જશે. એક્લો અટૂલો ભટકયાં કરશે. દુનિયાની વસ્તી ના ૯૦% લોકો એક યા બીજી રીતે માનસિક અને ૧૦૦ % શારિરીક બીમાર હશે. રોગો નું Read આત્મમંથન - 1 - પિંજર (17) 691 1.4k પિંજર સમય નું ગતિ ચક્ર ફરતું રહે છે. વારાફરથી દરેક નો વારો આવે છે. ત્યારે એમ માનવું પડે છે. હા એક શક્તિ છે, જે આ બધાં નું નિયંત્રણ કરે છે. અને કર્મ ના હિસાબો રાખે છે. આજે જ્યારે દેશ ...Read Moreપરિસ્થિતિ છે, તેમાં કાંઇક અંશે મનુષ્યોના કર્મનું ફળ છે. આધુનિક ટેકનોલોજી નો યુગ, વાહનોની ઘેલછા, કંઇક કરી નાખું એશણા, ઘણું બધુ પામી લઉં તેવી મહેચ્છાઓ, ને તેની પાછળ ની દોટ મૂકી છે. માનવી ક્યાંક ખોવાઇ ગયો છે, જીવન જીવવાનું ભૂલી ગયો છે. શ્વાસ લેવા માટે પણ યાદ કરવું પડે છે. પોતાના માણસો થી વિખૂટો પડી ગયો છે. અને એકલો એકલતામાં Read આત્મમંથન - 2 - આગમચેતી (18) 409 1k આગમચેતી આપણાં ઘરના વડીલો, ધરડા બુઢા, માઁ – બાપ, જે દીર્ઘ ર્દષ્ટિ થી જીવન જીવતા હતાં તે જ જીવન જીવવાની સાચી રીત હતી. ભૂતકાળ ના અનુભવો, વાંચન, સાંભળવાની કળા, આંતર સૂઝ, કોઠા સૂઝ, ભગવાન પર શ્રધ્ધા, ભવિષ્ય ના બનાવો ...Read Moreઅણસાર, ન્યુઝ પેપર વાચવાની ટેવ,વગેરે…. ૧૯૬૫ પછી ઘણીબધી કુદરતી અને માનવ નિર્મિત આફતો આવી જેવી કે અંધારપટ, અનામત ના આંદોલનો, વરસાદી પૂર, ધરતીકંપ, સ્વાઇન ફ્લૂ, કોરોના જેવી મહામારી. આ આહતો દરમ્યાન નરી આંખે જોયેલું સત્ય, દિલ હચમચવી નાખે તેવું હતું. આફતો પછી ના મહિનાઓમાં જે હાડમારી ભોગવી તે અસહ્ય હતી, સામાજીક, આર્થિક, નાણાકીય, શારિરીક, અને માનસિક પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું Read આત્મમંથન - 3 - લીલો મસાલો (13) 349 961 લીલો મસાલો «શાકભાજી», «શાકભાજી» વાળો આયો, તાજી તાજી શાકભાજી લઇ,લઇ લો, તાજુ શાક, સસ્તા ભાવે લાયો, આવો બા, આવો બેન. આ અવાજો સાંભળે કદાચ ૧૫ વર્ષ થઇ ગયાં. શેરી-શેરી, ગલી-ગલી, સોસાયટીઓમાં આખો દિવસ ફરી ને શાક વેચતાં, શાકવાળા ક્યાં ...Read Moreથઇ ગયાં. કોઇ સોસાયટી માં દેખાય છે? ના. જમાનો બદલાયો છે. વસ્તી વધી ગઇ છે. સોસાયટી ના દરવાજા બંધ રાખવામાં આવે છે. બંધ દરવાજા ઊપર કાળા મોટા અક્ષરે લખ્યું હોય છે. «ફેરિયાઓએ અંદર આવવું નહીં « આવા મોટા બોર્ડ પણ જોવા મળે છે. તેઓ કેવી રીતે સોસાયટી માં પ્રવેશે. આજના યુગમાં કોઇને કોઇના પર વિશ્વાસ જ નથી રહ્યો. યાદ આવે Read આત્મમંથન - 4 - લોકડાઉન- ૨૧ દિવસ 330 874 લોકડાઉન- ૨૧ દિવસ લોકડાઉન- ૨૧ દિવસ. આ સાંભળી ને અક્કર આવે. મગજ સૂન થઇ જાય. લોકડાઉન એટલે ટોળાબંદી. એક સાથે ભેગા નહી થવાનું. બધું બંધ. ખાલી જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓનું વેચાણ ચાલું જેમ કે દૂધ, શાકભાજી, ફળો, કરિયાણું, દવાઓ. ...Read Moreકોલેજ, ઓફિસો, થિયેટર, મોલો, લગ્ન ના હોલ, બેસણાં બંધ, બસો, ટ્રેનો, એરોપ્લેન, પ્રાઇવેટ વાહનો, બી. આર.ટી. એસ, ટ્રાન્સપોર્ટ.. વગેરે બંધ. કોઇ પણ મનુષ્ય એ ઘરની બહાર પગ નહી મૂકવાનો. સંપૂર્ણ ઘરમાં જ રહેવાનું. લોકડાઉન માં સરકાર નો ઉદેશ લોકો ને કોરોના મહામારી બચાવાનો છે. જીવન માં પહેલી વખત ઘરે બેઠા નોકરી./ બીઝનેસ નું કામ મોબાઇલ/ કોમ્પ્યુટર મારફત કરવાનું. હવે લાગે Read આત્મમંથન - 5 - દસ દાણાં સીંગ (11) 314 803 દસ દાણાં સીંગ આજે રવિવાર નો દિવસ આરામ થી સૂતો હતો. ઘરમાં બધા ને ખબર પપ્પાને એક દિવસ આરામ મળે. બાકી દરરોજ તો ઓફિસ દરમ્યાન ભાગદોડ રહે. સવાર ના આઠ થી સાંજ ના સાત સુધી ખડે પગે. ઓફિસ પણ ...Read More૧૨ કિલોમીટર દૂર. શહેરોમાં ટ્રાફિક વધતો જાય, એમાં વસ્તી વધારો તો કૂદકે ને ભૂસકે વધે, ધણીવાર વિચાર આવે આટલા બધા માણસો આવતા ક્યાંથી હશે. શહેરીકરણ નો મોટો ગેરફાયદો ચારેબાજુ ભીડ, ગંદકી, પ્રદુષણ તેમાં પાછા વાહનો એ માઝા મૂકી, દરેક ને પોતાનું વાહન જોઇએ. આધુનિકરણ પાછળ લોકો એ આંધળી દોટ મૂકી છે. હજુ મારી આંખ પણ નથી ખૂલી, ને પત્ની નો Read આત્મમંથન - 6 - વોટસઅપ રાખડી (13) 279 726 વોટસઅપ રાખડી અનેરી, નામ પ્રમાણે અનેરી- વિચારોમાં અને આચારોમાં. તેનું બધું કામ અનેરું એની વાત જ ન્યારી. હસતી-રમતી, કૂદતી-નાચતી જીવન જીવે. અલ્લડ પોતાનું મનનું કરે. વળી તેના શોખ પણ અનેરા. જીદ્દી પણ એટ્લી. કરે પણ શું? કુદરતે તેની સાથે ...Read Moreખેલ રમેલો, સરસ મઝાનું જીવન જીવવા મોક્લી હતી કે આખી જીદંગી તેને આપેલો રોગ સાથે ઝઝુમવા? કોને ખબર નસીબ ના ખેલ, કર્મ ના હિસાબ કે પછી કોઇ ચમત્કાર. વાત એમ છે કે જન્મ ના છ માસ બાદ ૯૦% પોલિયો થઇ ગયેલો. સહેજ પણ હલીચાલી ના શકે. દેખાવે તો રૂપ રૂપનો અંબાર. કોઇની જાણે નજર જ લાગી ગઇ. ધીમે ધીમે મોટી Read આત્મમંથન - 7 - સ્માર્ટ ગામડા 307 744 આત્મમંથન સ્માર્ટ ગામડા વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ જે પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યું છે. તે સંજોગો માં મનુષ્ય એ ચેતી જવાના દિવસો આવી ગયા છે. સમગ્ર વિશ્વ જે મહામારીનો સામનો કરી રહ્યું છે, ત્યારે અખબારોમાં અને ટીવી પર સમાચારોમાં ...Read Moreજોઇએ છીએ ત્યારે કાળજુ કાંપી ઊઠે છે. આવનારા દિવસો કેટલા બધાં કઠિન હશે, તેનો વિચાર આવતા શરીર પર ના રૂવાડાં ઊભા થઇ જાય છે. આજ ની તારીખ ૧૬-૫-૨૦૨૦ ના રોજ સમગ્ર વિશ્વમાં કુલ ૪૪,૪૪,૬૭૦ કેસો કોરોના રોગ ના નોધાયા છે, તેમાંથી કુલ ૩,૦૨,૪૯૩ મૌત નીપજ્યા છે, અને ૧૫,૮૮,૮૫૮ દર્દીઓ સાજા થયાં છે. આ રોગ ને લીધે વિશ્વમાં હાહાકાર મચી ગયો Read આત્મમંથન - 8 - માઁ – મારો શું વાંક? 1.8k 2.1k માઁ – મારો શું વાંક? વાત હાલ ની છે. જે કિસ્સો સામે આવ્યો તે જોઇને હદય દ્રવી ઉઠયું. મગજ ૯ દિવસ સુધી સુન થઇ ગયું. શું સાભળ્યું? શું જોયું? કાંઇ ખબર નથી પડતી. બસ એટલું સમજાયું કે યુગ પરિવર્તિત ...Read Moreગયો છે. આજે ઘટના બને ૬ મહિના ઉપર થઇ ગયા છે, પરંતુ હાલ બની હોય, એમ તે બધુ તાજુ છે. સમાજ માં આવા કિસ્સા પણ બને છે તે માન્યામાં ના આવે. તે પણ એક જનેતા દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું તે તો માન્યામાં આવે જ નહી. બહુ મનોમંથન અને આત્મમંથન કર્યા પછી આ લખાઇ રહ્યું છે. શબ્દોમાં એટ્લે કંડારું છું Read આત્મમંથન - 9 - એક પગલું 130 456 એક પગલું એક પગલું ચાલો આપણી જાત સાથે ચાલીએ. કહેવાતી ૨૦ મી સદી આવી. ખુશી થી વધાવી. નિત નવા સપનાં જોયા. આખા વર્ષ ના કાર્યક્ર્મ નું આયોજન કર્યું. ઘણાં ઘણાં આયોજનો કર્યા. વર્ષ ની શરૂઆત સારી થઇ. કામકાજ આગળ ...Read Moreલોકો પોત પોતાના ધંધા-પાણી માં વ્યસ્ત થઇ ગયાં. આમ ને આમ આયો માર્ચ મહિનો. બધી જ વસ્તુઓ અને નાણાકીય વર્ષ પૂરુ કરવાનો મહિનો. અનાજ, મસાલા, અથાણાં.. વગેરે ની સીઝન ચાલુ. બાળકો ની પરીક્ષા અને ધંધાવાળા ઓ માટૅ નાણાકીય વર્ષ પૂરું કરવાની ઉતાવળ. કેટકેટલા કામો. ચારેબાજુ- નાનામોટા દરેક ને માટૅ ટેન્શન નો મહિનો. માર્ચ મહિના ની દિવસો એક પછી એક વિતવા Read આત્મમંથન - 10 - ઇ-સ્કૂલ 144 534 આત્મમંથન ઇ-સ્કૂલ હાલ ના સંજોગોમાં જ્યારે સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મહામારી ફેલાઇ છે ત્યારે સમાજમાં ઘણાં બધા પ્રશ્નો ઉભા થયાં છે. તેમાં નું એક છે શિક્ષણ. સમગ્ર વિશ્વ માટે આ એક સળગતો પ્રશ્ન થઇ ગયો છે. આજ ની તારીખમાં- ૧૨ ...Read More૨૦૨૦ સુધીમાં સમગ્ર વિશ્વ માં ૭૨ લાખ ઉપર કોવીડ-૧૯ ના કેસો થઇ ગયાં છે ત્યારે સ્કૂલ ફરી થી ચાલુ કરવી કે કેમ ? અમે બાળકો ની સેફ્ટી મોટો પ્રશ્ન છે. સરકાર અને સ્કૂલો એ મળી ને વચ્ચે નો રસ્તો કાઠયો, ઇ-સ્કૂલ ઍટ્લે તે છે ઓનલાઇન શિક્ષણ. કેટલાં અંશે વ્યાજબી છે? દરેક જ પોતાનો રોટ્લો શેકવા બેઠું છે. તેની અસરો, તેનાથી Read આત્મમંથન - 11 - ૪૩૨ રૂપિયા 204 736 આત્મમંથન ૪૩૨ રૂપિયા સત્ય ઘટના . શિયાળા ની સાંજ હતી. અંધારૂ વહેલું થઇ જાય. હું ઓફિસ થી સાંજે ૫.૩૦ છુટી જાઉં. સમાજ સેવિકા છું. જોબ પણ શોખ ખાતર કરું. એક એન.જી.ઓ માં. પહેલે થી ઓફિસ ના ટ્રસ્ટીઓ ને જણાવ્યું ...Read Moreકે હું ૨.૩૦ થી ૫.૩૦ સુધી આવીશ. મારું કામ પી.આર.ઓ નું એટ્લે કાંઇ વાંધો ના આવે. ડિસેમ્બર અડધો પૂરો થઇ જવામાં હતો અને ઠંડી પણ શરૂ થઇ ગઇ હતી. ઓફિસ થી નીકળી બહાર રીક્ષા ની રાહ જોઇ ઊભી હતી. પરંતુ આજે રીક્ષા મળતા જરા વધારે વાર લાગી. ૬.૧૫ થઇ ગઇ પણ કોઇ રીક્ષા મારા ઘર તરફ આવવા માગતી ન્હોતી. મારા Read આત્મમંથન - 12 - પ્રાર્થના (11) 202 728 પ્રાર્થના સત્ય ઘટના. પ્રાર્થના માં બહુ મોટી તાકાત હોય છે. પ્રાર્થના સાચા હ્દય થી અને લોક કલ્યાણ અંગે હોય તો જરૂર થી સ્વીકારાય છે. આ વાત નો પરિચય મને ઘણીવાર થઇ ગયો છે. પ્રાર્થનામાં જાદુઇ શક્તિ રહેલી છે. કોકવાર ...Read Moreપ્રયત્નો છતાં સમસ્યાનો ઉકેલ ના મળતો હોય ત્યાં સાચા દિલ થી કરેલી પ્રાર્થના થી તે સમસ્યા ક્ષણવાર માં નાબૂદ થઇ જાય છે. આ પ્રાર્થનાના તો કોઇ નું ભલું કરવા માટૅ હતી. એક નહી બે નહી પણ ૧૫ વ્યક્તિઓ ના કલ્યાણ ની વાત હતી. મારું કામ સમાજ સેવા નું જ તેની સાથે સાથે મારા સંપર્ક માં જે આવે તેના જીવન માં Read ખાલી બાકડો (15) 218 728 ખાલી બાકડો ઓફિસ જવા જલ્દી તૈયાર થવા લાગી, ત્યાં તો અગત્યનાં બે ફોન આવ્યાં. તેમાં પંદર મિનિટ પસાર થઈ ગઈ. ઉતાવળમાં પર્સમાં મોબાઈલ, ચાર્જર, રૂપિયા, હાથ રૂમાલ, નાસ્તો, ડબ્બો, વોટર બોટલ મૂકી અને લેપટોપની બેગ લઈ રીતસર ની ભાગીને ...Read Moreબેઠી. ઓફિસમાં મોડું થઈ ગયું હતું. ગાડી ચાલતી હતી પરંતુ મારું મગજ કાંઈક બીજે જ હતું. રસ્તો ક્યાંય ખૂટી ગયો ખબર ના પડી. ઓફિસ આવી ગઈ. ગાડીમાંથી ઉતરી ને બેગ અને પર્સ લઈ ઝડપથી અંદર જવા લાગી ત્યાં મારી નજર ઓફિસની બહાર રહેતા બાકડા પર પડી અને નજર જતાં જ અટકી ગઈ. એકાદ મિનિટ બાકડાને તાકતી રહી. ત્યાં કોઈનો બોલવાનો Read સોશિયલ ડિસ્ટન્સ 64 294 સોશિયલ ડિસ્ટન્સ સોશિયલ ડિસ્ટન્સ શબ્દ સમગ્ર જગતમાં ૨૦ માર્ચ ૨૦૨૦ થી સંભળાતો, અનુભવાતો, ચર્ચાતો, જાણીતો થયો છે. પરંતુ સમગ્ર સમાજમાં ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં સોશિયલ ડિસ્ટન્સ ઘરોબો કરી ગયું છે. લગભગ પાંચ-સાત વર્ષથી લોકોમાં આચાર, વિચાર ...Read Moreવ્યવહારમાં સોશિયલ ડિસ્ટન્સ આવી ગયું છે. જે સમાજ વ્યવસ્થા જોડે હળીમળીને રહેવાની, એકબીજાના સુખ દુઃખ માં ભાગ લેવાની, સાથે તહેવાર ઉજવવાની તે પ્રથામાં ઉધઈ એવી પેસી ગઈ કે સમગ્ર સમાજ વ્યવસ્થા ખંડિત થઈ ગઈ. લોકોના મન માં ભાવના- લાગણી વિહોણાં થઈ ગયા. પશ્ચિમ નાં દેશોની સમાજ વ્યવસ્થાનું અનુકરણ, શહેરીકરણ કે લોકો વધારે શિક્ષિત Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Darshita Babubhai Shah Follow