કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 17

by Kuldeep Sompura Matrubharti Verified in Gujarati Adventure Stories

અધ્યાય-17અર્થનેઅહીંયા આવ્યા અઠવાડિયું થઇ ગયું હતુ.રોજ દિવસ સામાન્ય રહેતો.રોજ અખબારમાં વિનાશના કહેરની ખબરો આવતી રહેતી હતી.ત્રાટક આદિવસોમાં રોજ વહેલા ઘરે આવી જતો જેથી તે અર્થ સાથે સમય વિતાવી શકે અને અર્થને પણ કંટાળો ના આવે.કરણ અને ક્રિશ પણ વધુ ...Read More